Shala Rojmel
મિલાવી આવ્યો છું એમની આંખોમાં

મિલાવી આવ્યો છું
એમની આંખોમાં મારી આંખ,
શહેર આખું કહેવા લાગ્યું કે
પીવાનું ઓછું રાખ.

milavi aavyo chhu
emani aankhoma mari aankh,
shaher aakhu kaheva lagyu ke
pivanu ochhu rakh.

સ્વાભિમાન છોડીને નમવા છતાં સંબંધ

સ્વાભિમાન છોડીને
નમવા છતાં સંબંધ સાચવી
શકાય એમ ના હોય,
તો અહમ દેખાડીને
સંબંધ જતો કરી દેવો !!

svabhiman chhodine
namava chhata sambandh sachavi
shakay em na hoy,
to aham dekhadine
sambandh jato kari devo !!

જે કરશો એ જ પાછું

જે કરશો એ જ
પાછું મળશે સાહેબ,
બાવળ વાવીને તમે કેરીની
આશા ના રાખી શકો !!

je karasho e j
pachhu malashe saheb,
baval vavine tame kerini
aasha na rakhi shako !!

Gujarati Suvichar

4 years ago

વધુ પડતું આગળ ના થવું,

વધુ પડતું આગળ ના થવું,
કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ
સૌથી વધારે નજરઅંદાજ થતું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

vadhu padatu aagal na thavu,
kem ke pustak nu agal nu panu j
sauthi vadhare najara andaj thatu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

છોકરીઓ ત્યારે જ સામેથી મેસેજ

છોકરીઓ ત્યારે જ
સામેથી મેસેજ કરશે,
જયારે એમને તમારું
કોઈ કામ હશે !!

chhokario tyare j
samethi message karashe,
jayare emane tamaru
koi kam hashe !!

અમુક છોકરીઓને તમે મેસેજ કરશો

અમુક છોકરીઓને
તમે મેસેજ કરશો એટલે
તમારી આખી પ્રોફાઈલ જોઈ
નાખશે પણ રિપ્લાય નહીં
આપે એવી હરામી હોય છે !!
😂😂😂😂😂😂

amuk chhokarione
tame message karasho etale
tamari aakhi profile joi
nakhashe pan reply nahi
aape evi harami hoy chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

તું ભૂલી શકે મને કેમ

તું ભૂલી શકે મને
કેમ કે તું ભીડમાં છે,
તું યાદ છે મને કેમ
કે હું એકાંતમાં છું !!

tu bhuli shake mane
kem ke tu bhid ma chhe,
tu yad chhe mane kem
ke hu ekant ma chhu !!

મન કરે છે ત્યાં આવીને

મન કરે છે ત્યાં
આવીને તને મળી જાઉં,
બોલવું કંઈ નથી બસ તને
મન ભરીને જોઈ લઉં !!

man kare chhe tya
aavine tane mali jau,
bolavu kai nathi bas tane
man bharine joi lau !!

અમુક સંબંધો ભલે અધૂરા રહે,

અમુક સંબંધો
ભલે અધૂરા રહે,
પણ એમની યાદો
બહુ સુંદર હોય છે !!

amuk sambandho
bhale adhura rahe,
pan emani yado
bahu sundar hoy chhe !!

કારણ તો મને પણ ખબર

કારણ તો મને
પણ ખબર નથી,
બસ દિલ આજે
બહુ ઉદાસ છે !!

karan to mane
pan khabar nathi,
bas dil aaje
bahu udas chhe !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.