પેપર તો બધાં શાંતિથી આપી
પેપર તો
બધાં શાંતિથી
આપી દીધાં છે પણ,
Result આવે પછી
કાઈ હોબાળો નાં
થાય તો સારું !!
😂😂😂😂😂😂😂
paper to
badha shantithi
aapi didha chhe pan,
result aave pachhi
kai hobalo na
thay to saru !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
"ઘણા" લોકો જીવનને "શણગારી"જાય છે
"ઘણા" લોકો જીવનને
"શણગારી"જાય છે સાહેબ,
કોઈક "હિસ્સો" બનીને તો
કોઈક "કિસ્સો" બનીને !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
"ghana" loko jivan ne
"shanagari"jay chhe saheb,
koik"hisso" banine to
koik"kisso" banine !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
4 years ago
માન હંમેશા સમયનું હોય છે,
માન હંમેશા
સમયનું હોય છે,
પરંતુ વ્યક્તિ પોતાનું
સમજી બેસે છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
man hammesha
samay nu hoy chhe,
parantu vyakti potanu
samaji bese chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Gujarati Suvichar
4 years ago
પાણીમાં તેલનું ટીપું પડે ને
પાણીમાં તેલનું ટીપું પડે ને
ભળે નહીં એને સંપર્ક કહેવાય,
પાણીમાં દૂધનું ટીપું પડે ને
ભળી જાય એને સંબંધ કહેવાય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
panima tel nu tipu pade ne
bhale nahi ene sampark kahevay,
panima dudh nu tipu pade ne
bhali jay ene sambandh kahevay !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
4 years ago
આપણી આંખો હંમેશા એ લોકો
આપણી આંખો હંમેશા
એ લોકો જ ખોલી જાય છે,
જેના પર આપણે આંખો બંધ
કરીને વિશ્વાસ કરીએ છીએ !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
aapani aankho hammesha
e loko j kholi jay chhe,
jena par aapane aankho bandh
karine vishvas karie chhie !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
4 years ago
અરે પાગલ હું કેવી રીતે
અરે પાગલ હું કેવી રીતે
તને દુઃખી જોઈ શકું,
આ દિલે તો રડતા રડતા પણ
તારી માટે જ દુવા માંગી હતી !!
are pagal hu kevi rite
tane dukhi joi shaku,
aa dile to radata radata pan
tari mate j duva mangi hati !!
Romantic Shayari Gujarati
4 years ago
કહેવી તો તને માત્ર એક
કહેવી તો તને
માત્ર એક જ વાત છે,
તું ધારે છે એના કરતા
તું વધારે ખાસ છે !!
kahevi to tane
matr ek j vat chhe,
tu dhare chhe ena karata
tu vadhare khas chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એવી તો કેવી તારી લત
એવી તો કેવી
તારી લત લાગી છે,
આટલું હેરાન કરવા છતાં
છોડી દેવી ગમતી નથી !!
evi to kevi
tari lat lagi chhe,
aatalu heran karava chhata
chhodi devi gamati nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
જેમને પ્રેમ કરો છો એમને
જેમને પ્રેમ કરો છો
એમને જલ્દી જણાવી દેજો,
ક્યારેક રાહ જોવામાં બહુ
મોડું થઇ જતું હોય છે !!
jemane prem karo chho
emane jaldi janavi dejo,
kyarek rah jovama bahu
modu thai jatu hoy chhe !!
Love Shayari Gujarati
4 years ago
હું તો બસ તારી રાહ
હું તો બસ
તારી રાહ જોઇશ,
કારણ કે મારે તારા સિવાય
બીજું કોઈ ના જોઈએ !!
hu to bas
tari rah joish,
karan ke mare tara sivay
biju koi na joie !!
Breakup Shayari Gujarati
4 years ago
