તારી સાથે વાત જ નથી
તારી સાથે વાત જ
નથી કરવી એવું ધારી લઉં,
અને તારા જ મેસેજનો Wait
કરતો હોઉં છું !!
tari sathe vat j
nathi karavi evu dhari lau,
ane tara j message no wait
karato hou chhu !!
Narajagi Shayari Gujarati
4 years ago
મારા પ્રેમ પર એટલો તો
મારા પ્રેમ પર
એટલો તો ભરોસો છે મને,
જે મારી થઇ ગઈ એ બીજા
કોઈની ના થઇ શકે !!
mara prem par
etalo to bharoso chhe mane,
je mari thai gai e bija
koini na thai shake !!
Romantic Shayari Gujarati
4 years ago
જયારે કોઈ Special વ્યક્તિ સાથે
જયારે કોઈ
Special વ્યક્તિ સાથે હોય,
ત્યારે ગમે એટલો સમય હોય
ઓછો જ પડે !!
jayare koi
special vyakti sathe hoy,
tyare game etalo samay hoy
ochho j pade !!
Romantic Shayari Gujarati
4 years ago
છોકરીઓને મંજિલ સુધી પહોંચતા કોઈ
છોકરીઓને મંજિલ સુધી
પહોંચતા કોઈ રોકી ના શકે,
બસ રસ્તામાં પાણીપુરીની
લારી ના આવવી જોઈએ !!
😂😂😂😂😂😂
chhokarione manjil sudhi
pahonchata koi roki na shake,
bas rastama panipurini
lari na aavavi joie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
તું ન ફરત તો નફરત
તું ન ફરત તો
નફરત ના હોત આજે,
જિંદગી એક સરસ સફર
હોત આજે !!
tu na farat to
nafarat na hot aaje,
jindagi ek saras safar
hot aaje !!
Broken Heart Shayari Gujarati
4 years ago
એક તો કાચી ઉંમર અને
એક તો કાચી ઉંમર
અને તારી નાજુક કમર,
કેવું તોફાન મચાવ્યું છે મારા
દિલમાં એની તને નહીં
પડે ખબર !!
ek to kachi ummar
ane tari najuk kamar,
kevu tofan machavyu chhe mara
dil ma eni tane nahi
pade khabar !!
Romantic Shayari Gujarati
4 years ago
સુંદર હોવું જરૂરી નથી સાહેબ,
સુંદર હોવું
જરૂરી નથી સાહેબ,
કોઈના માટે જરૂરી
હોવું સુંદર છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
sundar hovu
jaruri nathi saheb,
koina mate jaruri
hovu sundar chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
4 years ago
દરેક પાસે પોતાની એક કહાની
દરેક પાસે પોતાની
એક કહાની હોય છે,
બસ કોઈ સાંભળવા વાળું
નથી હોતું સાહેબ !!
darek pase potani
ek kahani hoy chhe,
bas koi sambhalava valu
nathi hotu saheb !!
Sad Shayari Gujarati
4 years ago
થીગડું મારતા આવડવું એ પણ
થીગડું મારતા આવડવું
એ પણ એક કળા છે,
પછી એ વસ્ત્રમાં હોય
કે વાતમાં !!
thigadu marata aavadavu
e pan ek kala chhe,
pachhi e vastr ma hoy
ke vatam !!
Life Quotes Gujarati
4 years ago
દરેક સંબંધની એક ઉંમર હોય
દરેક સંબંધની
એક ઉંમર હોય છે સાહેબ,
પાણીનો ભાર વાદળ પણ ક્યાં
સુધી સહન કરે !!
darek sambandh ni
ek ummar hoy chhe saheb,
panino bhar vadal pan kya
sudhi sahan kare !!
Sambandh Status Gujarati
4 years ago
