અમુકવાર એટલે રિપ્લાય આપવો પડે,
અમુકવાર
એટલે રિપ્લાય આપવો પડે,
કેમ કે ભૂલથી મેસેજ જોવાઈ
ગયો હોય !!
😂😂😂😂😂😂
amukavar
etale reply aapavo pade,
kem ke bhul thi message jovai
gayo hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દિલ જીવે છે, બસ બધી
દિલ જીવે છે,
બસ બધી FEELING
મરી ગઈ છે !!
dil jive chhe,
bas badhi feeling
mari gai chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
પ્રેમ એટલે એ ગળે મળીને
પ્રેમ એટલે
એ ગળે મળીને કહે,
તારા વગર મજા નથી
આવતી યાર !!
prem etale
e gale maline kahe,
tara vagar maja nathi
aavati yar !!
Romantic Shayari Gujarati
4 years ago
વેલેન્ટાઇનનો વિરોધી શબ્દ કોરેન્ટાઇન મળી
વેલેન્ટાઇનનો વિરોધી શબ્દ
કોરેન્ટાઇન મળી ગયો છે,
પહેલામાં બે નજીક આવે
અને બીજામાં બે દુર જાય !!
😂😂😂😂😂😂😂
velentine no virodhi shabd
quarantin mali gayo chhe,
pahelama be najik aave
ane bijama be dur jay !!
😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
રાહ જોવું છું એ દિવસની,
રાહ જોવું છું એ દિવસની,
જયારે આપણી વાતો ફોનમાં
નહીં પણ રૂબરૂ થશે !!
rah jovu chhu e divas ni,
jayare aapani vato phone ma
nahi pan rubaru thashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ગુમાવ્યાનું દુઃખ નથી લાગતું, પણ
ગુમાવ્યાનું
દુઃખ નથી લાગતું,
પણ હા છેતરાયાનું
દુઃખ આજે પણ છે !!
gumavyanu
dukh nathi lagatu,
pan ha chhetarayanu
dukh aaje pan chhe !!
Bewafa Shayari Gujarati
4 years ago
આપણું સેટિંગ થઇ ગયું, કાલે
આપણું
સેટિંગ થઇ ગયું,
કાલે એવું સપનું આવ્યું બોલો !!
😂😂😂😂😂😂
aapanu
setting thai gayu,
kale evu sapanu aavyu bolo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હા હું Close છું અમુક
હા હું Close છું
અમુક Special લોકો સાથે,
કારણ કે એ લોકો મારા માટે
મારી દુનિયા છે !!
ha hu close chhu
amuk spechial loko sathe,
karan ke e loko mara mate
mari duniya chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
પ્રેમમાં એટલા પણ ગાંડા ના
પ્રેમમાં એટલા પણ
ગાંડા ના થઇ જાઓ,
કે મમ્મીની વાતો પણ
અજીબ લાગે !!
😂😂😂😂😂😂
prem ma etala pan
ganda na thai jao,
ke mummy ni vato pan
ajib lage !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
યાર તું છે જ એટલી
યાર તું છે જ એટલી Hot,
કે તને જોઇને જ Mood
બની જાય છે !!
yar tu chhe j etali hot,
ke tane joine j mood
bani jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
