દુનિયામાં ખાલી એ લોકો પર
દુનિયામાં ખાલી
એ લોકો પર જ ભરોસો કરો,
જે Bye બોલ્યા પછી તરત
Offline થઇ જતા હોય !!
😂😂😂😂😂😂
duniyama khali
e loko par j bharoso karo,
je bye bolya pachhi tarat
offline thai jata hoy !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
લોકો શું કહેશે એ છોડોને
લોકો શું કહેશે
એ છોડોને સાહેબ,
તમારું દિલ શું કહે છે
એ જુઓને યાર !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
loko shu kaheshe
e chhodone saheb,
tamaru dil shu kahe chhe
e juone yar !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જયારે તારી સાથે વાત નથી
જયારે તારી સાથે
વાત નથી થતી,
ત્યારે મારી સ્માઈલ પણ
મારાથી રિસાઈ જાય છે !!
jayare tari sathe
vat nathi thati,
tyare mari smile pan
marathi risai jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
દારૂથી લીવર ભલે ખરાબ થાય,
દારૂથી લીવર
ભલે ખરાબ થાય,
પણ દિલ એકદમ
સાફ રહે છે !!
😂😂😂😂😂😂
daruthi livar
bhale kharab thay,
pan dil ekadam
saf rahe chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
હશે જમાનો તારી ખુબસુરતીનો દીવાનો,
હશે જમાનો તારી
ખુબસુરતીનો દીવાનો,
પણ હું તો તારી આંખો
પર જ મરું છું !!
hashe jamano tari
khubasuratino divano,
pan hu to tari aankho
par j maru chhu !!
Romantic Shayari Gujarati
4 years ago
મરતા હશે તારા પર ઘણા
મરતા હશે
તારા પર ઘણા લોકો,
પણ મને તો તારી સાથે
જીવવાની ઈચ્છા છે !!
marata hashe
tara par ghana loko,
pan mane to tari sathe
jivavani ichchha chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
વર્ષોથી એક સવાલ છે મારા
વર્ષોથી એક
સવાલ છે મારા મનમાં,
કે તું મારી હતી કે મારી
ક્યારેય થઇ જ નહીં !!
varshothi ek
saval chhe mara man ma,
ke tu mari hati ke mari
kyarey thai j nahi !!
Breakup Shayari Gujarati
4 years ago
દિલ પણ કેવું નાસમજ છે,
દિલ પણ કેવું નાસમજ છે,
બેવફાને પ્રેમ કરે છે અને
વફાદાર લોકોને નફરત !!
dil pan kevu nasamaj chhe,
bevafane prem kare chhe ane
vafadar lokone nafarat !!
Bewafa Shayari Gujarati
4 years ago
સુખ સવાર જેવું છે, માગો
સુખ સવાર જેવું છે,
માગો તો નહીં જાગો
તો મળે !!
sukh savar jevu chhe,
mago to nahi jago
to male !!
Life Quotes Gujarati
4 years ago
નસે નસમાં થાય અનેરો હર્ષ,
નસે નસમાં
થાય અનેરો હર્ષ,
જ્યારે મારા કાને થાય
તારા શ્વાસનો સ્પર્શ !!
nase nas ma
thay anero harsh,
jyare mara kane thay
tara shvas no sparsh !!
Romantic Shayari Gujarati
4 years ago
