
જે દિવસે તમને અનુભવ થાય
જે દિવસે તમને
અનુભવ થાય કે આ દુનિયામાં
બધું જ વ્યર્થ છે એ દિવસે તમે
ત્યાં આવીને ઉભા રહો છો જ્યાં
પરમાત્મા ઉભા હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je divase tamane
anubhav thay ke aa duniyama
badhu j vyarth chhe e divase tame
tya aavine ubha raho chho jya
paramatma ubha hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
તમારી સૌથી મોટી તાકાત તમારું
તમારી સૌથી
મોટી તાકાત તમારું મન છે,
એને જ્યાં પણ લગાવશો ત્યાં
તમને સફળતા મળશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
tamari sauthi
moti takat tamaru man chhe,
ene jya pan lagavasho tya
tamane safalata malashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
1 year ago
જો કોઈ તમને પાગલ બોલે
જો કોઈ તમને પાગલ
બોલે તો જરાય દુઃખી ના થતા,
બસ શાંતિથી બેસીને વિચાર કરજો
કે આ વાત લીક કોણે કરી !!
jo koi tamane pagal
bole to jaray dukhi na thata,
bas shantithi besine vichar karajo
ke aa vat leak kone kari !!
Gujarati Jokes
1 year ago
ચા જેવો પ્રેમ કરું છું
ચા જેવો પ્રેમ કરું છું તને,
સવાર સાંજ ના મળે તો મારો
આખો દિવસ બગડી જાય છે !!
cha jevo prem karu chhu tane,
savar sanj na male to maro
aakho divas bagadi jay chhe !!
Romantic Shayari Gujarati
1 year ago
એક સર્વે અનુસાર ભારતીય મહિલાને
એક સર્વે અનુસાર
ભારતીય મહિલાને 30
વર્ષની ઉંમર પાર કરવામાં
સરેરાશ 40-45 વર્ષનો
સમય લાગે છે !!
ek survey anusar
bharatiy mahilane 30
varshani ummar par karavama
sarerash 40-45 varshano
samay lage chhe !!
Gujarati Jokes
1 year ago
કોઈપણ સંબંધનો ત્યારે અંત આવી
કોઈપણ સંબંધનો
ત્યારે અંત આવી જાય જયારે
એકનો વધારે પડતો પ્રેમ અને પરવાહ
બીજાને બોજ લાગવા માંડે !!
koipan sambandhano
tyare ant aavi jay jayare
ekano vadhare padato prem ane paravah
bijane boj lagava mande !!
Love Shayari Gujarati
1 year ago
આજકાલ આ સંબંધીઓ આપણી પોસ્ટ
આજકાલ આ સંબંધીઓ
આપણી પોસ્ટ ઇન્સ્ટાગ્રામ પર
જુએ છે અને કોમેન્ટ આપણા ઘેર
આવીને કરી જાય છે !!
ajakal aa sambandhio
aapani post instagram par
jue chhe ane comment aapana gher
aavine kari jay chhe !!
Gujarati Jokes
1 year ago
આ દુનિયામાં રૂપ જોઇને મરી
આ દુનિયામાં રૂપ જોઇને
મરી જવા વાળા તો લાખો છે પણ
મને તો તારા દિલથી પ્રેમ છે !!
aa duniyama rup joine
mari java vala to lakho chhe pan
mane to tara dilathi prem chhe !!
Love Shayari Gujarati
1 year ago
તમને દુઃખ આપે એને ભૂલી
તમને દુઃખ આપે
એને ભૂલી જાઓ પણ
તમારા દુઃખમાં તમારી સાથે
ઉભા હોય એને ભૂલવાની ભૂલ
કરશો તો ભગવાન પણ તમને
ક્યારેય માફ નહીં કરે !!
tamane dukh aape
ene bhuli jao pan
tamara dukhama tamari sathe
ubha hoy ene bhulavani bhul
karasho to bhagavan pan tamane
kyarey maf nahi kare !!
Gujarati Suvichar
1 year ago
એ પ્રેમ સૌથી વધારે સુરક્ષિત
એ પ્રેમ સૌથી
વધારે સુરક્ષિત હોય છે,
જેમાં બંને પરણેલા હોય !!
e prem sauthi
vadhare surakshit hoy chhe,
jema banne paranela hoy !!
Gujarati Jokes
1 year ago