સુઇ જાઓ મીત્રો જેણે આખો
સુઇ જાઓ
મીત્રો જેણે આખો
દિવસ મેસેજ ન કર્યો,
એ હવે થોડી Love
Later મોકલશે !!
😜😜😜😜😜😜😜
sui jao
mitro jene aakho
divas message na karyo,
e have thodi love
later mokalashe !!
😜😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
લગ્ન એટલા પણ મોડા ના
લગ્ન એટલા
પણ મોડા ના કરવા
કે છોકરીના હાથ કરતા,
વધુ મહેંદી છોકરાના
વાળમાં નાખવી પડે !!
😝😝😝😝😝😝😝
lagn etala
pan moda na karava
ke chhokarina hath karata,
vadhu mahendi chhokarana
val ma nakhavi pade !!
😝😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
સંવેદના અને વેદનાનો સમય ગયો,
સંવેદના અને
વેદનાનો સમય ગયો,
તારા જુઠા પ્રેમનો નશો
મને ઉતરી ગયો !!
sanvedana ane
vedanano samay gayo,
tara jutha prem no nasho
mane utari gayo !!
Bewafa Shayari Gujarati
4 years ago
એક વાર એણે કહ્યું, "દોસ્ત
એક વાર
એણે કહ્યું, "દોસ્ત છું",
પછી મેં કદીય ના કીધું
"વ્યસ્ત છું" !!
ek var
ene kahyu, "dost chhu",
pachhi me kadiy na kidhu
"vyast chhu" !!
Dosti Shayari Gujarati
4 years ago
જીવન કેમેરા જેવું છે, તમે
જીવન કેમેરા જેવું છે,
તમે જે મેળવવા માંગતા હોઈ
એના પર ફોકસ કરો,
તોજ તમે સારું કેપચર
કરી શકો છો !!
jivan camera jevu chhe,
tame je melavava mangata hoi
ena par focus karo,
toj tame saru capture
kari shako chho !!
Life Quotes Gujarati
4 years ago
ક્યાંક સંબંધ બને છે, તો
ક્યાંક સંબંધ બને છે,
તો ક્યાંક સંબંધ તૂટે છે,
પણ ખબર નથી,
ક્યાંક સંબંધ હોવા છતાં
શું ખૂટે છે ?
kyank sambandh bane chhe,
to kyank sambandh tute chhe,
pan khabar nathi,
kyank sambandh hova chhata
shu khute chhe?
Sambandh Status Gujarati
4 years ago
અમે નથી કહેતા કે તમે
અમે નથી કહેતા કે
તમે અમારા વખાણ કરો,
વખાણ નહીં તો કમ સે કમ
બળતરા તો ના કરો !!
😂😂😂😂😂😂
ame nathi kaheta ke
tame amara vakhan karo,
vakhan nahi to kam se kam
balatara to na karo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
ફરિયાદ આવી છે ધબકારાની કે
ફરિયાદ આવી છે
ધબકારાની કે કોણ છે,
એવું બીજું કે જે મારી સાથે
ધબક્યા કરે છે !!
fariyad aavi chhe
dhabakarani ke kon chhe,
evu biju ke je mari sathe
dhabakya kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
લગ્નથી ડર નથી લાગતો, સાસુમાથી
લગ્નથી
ડર નથી લાગતો,
સાસુમાથી લાગે છે
સાહેબ !!
😂😂😂😂😂
lagn thi
dar nathi lagato,
sasumathi lage chhe
saheb !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
છોકરીને લઈને ભાગવાનો જમાનો ગયો,
છોકરીને લઈને
ભાગવાનો જમાનો ગયો,
હવે તો લોન લઈને ભાગવાનો
જમાનો આવ્યો !!
😂😂😂😂😂😂
chhokarine laine
bhagavano jamano gayo,
have to lon laine bhagavano
jamano aavyo !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
