જીવન કેમેરા જેવું છે, તમે
જીવન કેમેરા જેવું છે,
તમે જે મેળવવા માંગતા હોઈ
એના પર ફોકસ કરો,
તોજ તમે સારું કેપચર
કરી શકો છો !!
jivan camera jevu chhe,
tame je melavava mangata hoi
ena par focus karo,
toj tame saru capture
kari shako chho !!
Life Quotes Gujarati
2 years ago