Busy છું એ તો એક
Busy છું
એ તો એક બહાનું છે,
સીધે સીધું કહી દો ને કે
હવે Interest નથી રહ્યો !!
busy chhu
e to ek bahanu chhe,
sidhe sidhu kahi do ne ke
have interest nathi rahyo !!
Narajagi Shayari Gujarati
4 years ago
મને મારાથી નહીં તારાથી સૌ
મને મારાથી નહીં
તારાથી સૌ ઓળખે છે,
મને હું ઓળખું છું
તેથી વધુ તું ઓળખે છે !!
mane marathi nahi
tarathi sau olakhe chhe,
mane hu olakhu chhu
tethi vadhu tu olakhe chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
કમાલ છે યાર તું પણ,
કમાલ છે યાર તું પણ,
મગજ વગર પણ જીવે છે !!
😝😝😝😝😝😝
kamal chhe yar tu pan,
magaj vagar pan jive chhe !!
😝😝😝😝😝😝
Gujarati Jokes
4 years ago
કોઈને કહીને પોતાનું ના બનાવી
કોઈને કહીને
પોતાનું ના બનાવી શકાય,
જેને પોતાનું બનવું હોય એ
બની જ જાય છે !!
koine kahine
potanu na banavi shakay,
jene potanu banavu hoy e
bani j jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
કાશ ક્યારેક એવું પણ બને,
કાશ ક્યારેક
એવું પણ બને,
કે હું તારા સપનામાં
ખોવાયેલો હોય,
અને તું આવીને એને
હકીકત બનાવે !!
kash kyarek
evu pan bane,
ke hu tara sapanama
khovayelo hoy,
ane tu aavine ene
hakikat banave !!
Romantic Shayari Gujarati
4 years ago
દરેક વખતે સીતાની અગ્નિપરીક્ષા ના
દરેક વખતે સીતાની
અગ્નિપરીક્ષા ના હોય સાહેબ,
ક્યારેક રામને પણ વિશ્વાસ
કરવો પડે !!
darek vakhate sitani
agnipariksha na hoy saheb,
kyarek ram ne pan vishvas
karavo pade !!
Life Quotes Gujarati
4 years ago
મારી એક વાત હંમેશા યાદ
મારી એક વાત
હંમેશા યાદ રાખજો,
દોસ્ત બનો દુશ્મન બનો
પણ કોઈના ચમચા કદી
ના બનશો !!
😂😂😂😂😂😂
mari ek vat
hammesha yad rakhajo,
dost bano dusman bano
pan koina chamacha kadi
na banasho !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
બસ એટલો ફર્ક પડ્યો છે
બસ એટલો
ફર્ક પડ્યો છે એના જવાથી,
કે હવે ફર્ક નથી પડતો કે કોણ
આવે ને કોણ જાય છે !!
bas etalo
fark padyo chhe ena javathi,
ke have fark nathi padato ke kon
aave ne kon jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
એકડા પાછળ બગડો હોય, પ્રેમ
એકડા પાછળ
બગડો હોય,
પ્રેમ હોય ત્યાં જ
ઝગડો હોય !!
ekada pachhal
bagado hoy,
prem hoy tya j
zagado hoy !!
Romantic Shayari Gujarati
4 years ago
એક વાત કહી રહ્યો છું
એક વાત કહી રહ્યો છું
સાહિત્યના વિષયમાં,
દુઃખમાં હ્રદયને રાખો,
રાખો ન દુઃખ હ્રદયમાં !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
ek vat kahi rahyo chhu
sahity na vishay ma,
dukh ma hraday ne rakho,
rakho na dukh hraday ma !!
🌷🌷🌷🌷🌷🌷🌷🌷
Gujarati Suvichar
4 years ago
