જિંદગીની સૌથી સુંદર ભેટ કોઈ
જિંદગીની સૌથી
સુંદર ભેટ કોઈ હોય તો એ છે,
કોઈ આપણને સાચા હ્રદયથી
યાદ કરતું હોય !!
🌹🌷🙏શુભ સવાર🙏🌷🌹
jindagini sauthi
sundar bhet koi hoy to e chhe,
koi aapan ne sacha raday thi
yad karatu hoy !!
🌹🌷🙏shubh savar🙏🌷🌹
Good Morning Quotes Gujarati
4 years ago
જિંદગીએ બધી કેટેગરીમાં પરીક્ષા લીધી,
જિંદગીએ બધી
કેટેગરીમાં પરીક્ષા લીધી,
આપણો જતુ કરવામાં
પહેલો નંબર આવ્યો !!
jindagie badhi
category ma pariksha lidhi,
aapano jatu karavama
pahelo nambar aavyo !!
Life Quotes Gujarati
4 years ago
ખુમારી એટલી અકબંધ રાખો કે,
ખુમારી એટલી
અકબંધ રાખો કે,
આંખના આંસુ પણ
ખભો જોઇને ટપકે !!
khumari etali
akabandh rakho ke,
aankhna aansu pan
khabho joine tapake !!
Life Quotes Gujarati
4 years ago
હ્રદય તો બધાના બળતા હોય
હ્રદય તો બધાના
બળતા હોય છે,
જયારે એક બીજાના
સાથ છુટતા હોય છે !!
raday to badhana
balata hoy chhe,
jayare ek bijana
sath chhutata hoy chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
નસીબ નું ક્યારેય કોઈ ઝુંટવી
નસીબ નું ક્યારેય
કોઈ ઝુંટવી શકતું નથી,
અને ઝુંટવી જાય એ ક્યારેય
નસીબ માં હોતું નથી !!
🌺🌸🙏શુભ સવાર🙏🌸🌺
nasib nu kyarey
koi jhuntavi shakatu nathi,
ane jhuntavi jay e kyarey
nasib ma hotu nathi !!
🌺🌸🙏shubh savar🙏🌸🌺
Good Morning Quotes Gujarati
4 years ago
શું હાલત થઈ ગઈ છે
શું હાલત થઈ ગઈ છે
તારા ગયા પછી,
ભૂખ પણ નથી લાગતી
ખાઈ લીધા પછી !!
😂😂😂😂😂😂😂😂
shu halat thai gai chhe
tara gaya pachhi,
bhukh pan nathi lagati
khai lidha pachhi !!
😂😂😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
આ વાત પર ભલે તું
આ વાત પર
ભલે તું મારી સાથે
ગમે એટલું લડી લે,
પણ હું કહી દઉં છું
"આપણા છોકરા તો
મારા પર જ જશે" !!
aa vat par
bhale tu mari sathe
game etalu ladi le,
pan hu kahi dau chhu
"aapana chhokara to
mara par j jashe" !!
Romantic Shayari Gujarati
4 years ago
ગમે તેની પાસેથી પણ હું
ગમે તેની પાસેથી પણ
હું તને છીનવી લેત,
બસ એક વખત તે કહ્યું હોત
કે હું તારી છું !!
game teni pasethi pan
hu tane chhinavi let,
bas ek vakhat te kahyu hot
ke hu tari chhu !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તારી ઉદાસી મને દઈ દે,
તારી ઉદાસી
મને દઈ દે,
મારા હિસ્સાનું
તું મુસ્કુરાયા કર !!
tari udasi
mane dai de,
mara hissanu
tu muskuraya kar !!
Romantic Shayari Gujarati
4 years ago
ખબર જ ના પડી, ક્યારે
ખબર જ ના પડી,
ક્યારે જિંદગી #Hi માંથી
#Hmm થઇ ગઈ !!
khabar j na padi,
kyare jindagi#hi manthi
#hmm thai gai !!
Sad Shayari Gujarati
4 years ago
