Shala Rojmel
મને સમજાતું નથી કે શા

મને સમજાતું નથી
કે શા માટે નસીબ
એ લોકોને મળાવે છે,
જે લોકો સાથે રહેવાનો
કોઈ રસ્તો જ નથી !!

mane samajatu nathi
ke sha mate nasib
e lokone malave chhe,
je loko sathe rahevano
koi rasto j nathi !!

મદદનું એક વખત પાટિયું લગાવ્યું

મદદનું એક વખત
પાટિયું લગાવ્યું હતું,
પરંતુ શિખામણોનું
લગાતાર દાન આવ્યું !!

madad nu ek vakhat
patiyu lagavyu hatu,
parantu shikhamanonu
lagatar dan aavyu !!

Sad Shayari Gujarati

4 years ago

કોને સંભળાવું મારા દુઃખની વાર્તા,

કોને સંભળાવું
મારા દુઃખની વાર્તા,
બધા તો કાનમાં ભૂંગળા
નાખીને બેઠા છે !!
😝😝😝😝😝😝

kone sambhalavu
mara dukh ni varta,
badha to kan ma bhungala
nakhine betha chhe !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

રિસાઈશ તો હસીને મનાવીશ, પછી

રિસાઈશ તો હસીને મનાવીશ,
પછી પણ ના માની તો બે લાફા
મારીને પણ તને મનાવીશ !!
😝😝😝😝😝😝

risaish to hasine manavish,
pachhi pan na mani to be lafa
marine pan tane manavish !!
😝😝😝😝😝😝

Gujarati Jokes

4 years ago

કોઈ મફતમાં આપે તોય ના

કોઈ મફતમાં આપે
તોય ના લેતા સાહેબ,
દિલના ભાવ હજી
વધારે ઘટવાના છે !!

koi mafat ma aape
toy na leta saheb,
dil na bhav haji
vadhare ghatavana chhe !!

જે પોતાની જાતને ઓળખતા થઇ

જે પોતાની જાતને
ઓળખતા થઇ જાય,
એમને બીજાઓથી બહુ
ફરિયાદ નથી રહેતી !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

je potani jat ne
olakhata thai jay,
emane bijaothi bahu
fariyad nathi raheti !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

એની નશીલી આંખો એવું કામણ

એની નશીલી આંખો
એવું કામણ કરી ગઈ,
જુઓ સિંહના વિસ્તારમાં
એનું જ મારણ કરી ગઈ !!

eni nashili ankho
evu kaman kari gai,
juo sinh na vistar ma
enu j maran kari gai !!

OYY કાના ! એવી તો કેવી

OYY કાના ! એવી તો
કેવી માયા લગાડી છે તે,
સવારમાં ઉઠીને તું જ
યાદ આવે છે મને !!

oyy kana! evi to
kevi maya lagadi chhe te,
savar ma uthine tu j
yad aave chhe mane !!

સપના સાકાર કરવા માટે કોઈ

સપના સાકાર કરવા માટે
કોઈ જાદુ કામ નથી લાગતું,
એના માટે તો કર્મ જ કરવું પડે !!

sapana sakar karava mate
koi jadu kam nathi lagatu,
ena mate to karm j karavu pade !!

Gujarati Suvichar

4 years ago

જિંદગી પણ એક રાત જેવી

જિંદગી પણ એક રાત જેવી છે,
જે મળી જાય એ પોતાનું અને
જે ના મળે એ બસ એક સપનું !!
🌷🌹🙏શુભ રાત્રી🙏🌹🌷

jindagi pan ek rat jevi chhe,
je mali jay e potanu ane
je na male e bas ek sapanu !!
🌷🌹🙏shubh ratri🙏🌹🌷

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.