આ વાત પર ભલે તું
આ વાત પર
ભલે તું મારી સાથે
ગમે એટલું લડી લે,
પણ હું કહી દઉં છું
"આપણા છોકરા તો
મારા પર જ જશે" !!
aa vat par
bhale tu mari sathe
game etalu ladi le,
pan hu kahi dau chhu
"aapana chhokara to
mara par j jashe" !!
Romantic Shayari Gujarati
2 years ago