એક શાંત ચહેરા પાછળ કેટલા
એક શાંત ચહેરા પાછળ
કેટલા વિચારો ચાલે છે,
એ સામેવાળાને ક્યાં કદી
સમજાય છે સાહેબ !!
ek shant chahera pachhal
ketala vicharo chale chhe,
e samevalane kya kadi
samajay chhe saheb !!
Sad Shayari Gujarati
4 years ago
જો કોઈ પૂછે કે તારું
જો કોઈ પૂછે કે
તારું જીવન કેમ બદલાઈ ગયું,
હું કહું કે ભોળું છે હૈયું મારું
તો લલચાઈ ગયું !!
jo koi puchhe ke
taru jivan kem badalai gayu,
hu kahu ke bholu chhe haiyu maru
to lalachai gayu !!
Love Shayari Gujarati
4 years ago
2022 ના અંતે મારી એક
2022 ના અંતે
મારી એક જ ઈચ્છા છે,
ટાઈમપાસ કરવાવાળા
ફરીથી 2023 માં ના મળે !!
2022 na ante
mari ek j ichchha chhe,
time pass karavavala
farithi 2023 ma na male !!
Sad Shayari Gujarati
4 years ago
યાદ કરીશ મને, જયારે એકલો
યાદ કરીશ મને,
જયારે એકલો હોઈશ ઘરે !!
yad karish mane,
jayare ekalo hoish ghare !!
Miss You Shayari Gujarati
4 years ago
ક્યારેક તો મને એમ થાય,
ક્યારેક તો મને એમ થાય,
જોરથી લાતો મારીને
તારું થોબડું વીખી નાખું !!
😂😂😂😂😂
kyarek to mane em thay,
jor thi lato marine
taru thobadu vikhi nakhu !!
😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
નજર મળી હતી તારી સાથે
નજર મળી હતી
તારી સાથે રમતમાં,
એ જ નજર પછી ફેરવાઈ
ગઈ ચાહતમાં !!
najar mali hati
tari sathe ramat ma,
e j najar pachhi feravai
gai chahat ma !!
Love Shayari Gujarati
4 years ago
"ખુશી" અને "મસ્તી" દોસ્તોના સાથ
"ખુશી" અને "મસ્તી"
દોસ્તોના સાથ વગર
સુની છે !!
"khushi" ane"masti"
dostona sath vagar
suni chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
કોઈ બીજું નહીં આવે, તમારો
કોઈ બીજું નહીં આવે,
તમારો રસ્તો છે ને તમારે જ
ચાલવું પડશે !!
koi biju nahi aave,
tamaro rasto chhe ne tamare j
chalavu padashe !!
Gujarati Suvichar
4 years ago
લાગણીને માપવાથી નહિ, આપવાથી વધે
લાગણીને
માપવાથી નહિ,
આપવાથી વધે છે !!
laganine
mapavathi nahi,
aapavathi vadhe chhe !!
Love Shayari Gujarati
4 years ago
ઇનકાર એના હોઠ પર ધ્રુજતો
ઇનકાર એના
હોઠ પર ધ્રુજતો હતો,
અમને અમારી વાતનો
જવાબ મળી ગયો !!
inakar ena
hoth par dhrujato hato,
amane amari vat no
javab mali gayo !!
Broken Heart Shayari Gujarati
4 years ago
