Shala Rojmel
બહુ Cute હોય છે એ

બહુ Cute હોય છે
એ Couple,
જ્યાં પ્રેમની સાથે દોસ્તી
પણ હોય છે !!

bahu cute hoy chhe
e couple,
jya premni sathe dosti
pan hoy chhe !!

નામ એટલું પણ રોશન ના

નામ એટલું
પણ રોશન ના કરશો,
કે મોહલ્લા માંથી કોઈ છોકરી
ભાગી જાય અને બધા તમારા
પર શક કરે !!
😂😂😂😂😂😂

nam etalu
pan roshan na karasho,
ke mohalla mathi koi chhokari
bhagi jay ane badha tamara
par shak kare !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

શાસ્ત્રોમાં એવું લખ્યું છે, કે

શાસ્ત્રોમાં એવું લખ્યું છે,
કે મારા વખાણ કરવાથી તમારા
બધા પાપ ધોવાઈ જશે !!
😂😂😂😂😂😂

sastroma evu lakhyu chhe,
ke mara vakhan karavathi tamara
badha pap dhovai jashe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

3 years ago

સમય બધાનો આવે છે, બસ

સમય બધાનો આવે છે,
બસ થોડો સમય લાગે છે !!

samay badhano aave chhe,
bas thodo samay lage chhe !!

Gujarati Suvichar

3 years ago

તારા સિવાય બીજાનો કઈ રીતે

તારા સિવાય
બીજાનો કઈ રીતે થઇ જાઉં,
તું જ વિચાર કે છે કોઈ બીજું
તારા જેવું ?

tara sivay
bijano kai rite thai jau,
tu j vichar ke chhe koi biju
tara jevu?

બીજાના દુઃખ જોઇને પણ શોક

બીજાના દુઃખ જોઇને પણ
શોક ના થાય તો સમજવું,
કે આપણી માનવતા ઉપર
સ્વાર્થનો કાટ ચડી ગયો છે !!

bijana dukh joine pan
shok na thay to samajavu,
ke aapani manavata upar
svarthno kat chadi gayo chhe !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી જીવવાની મજા એવા લોકો

જિંદગી જીવવાની મજા
એવા લોકો સાથે જ આવે,
જે તમારી ચિંતા તમારા
કરતા પણ વધુ કરતા હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagi jivavani maja
eva loko sathe j aave,
je tamari chinta tamara
karata pan vadhu karata hoy !!
💐🌹💐shubh savar💐🌹💐

જીવન હોય કે મોબાઈલ ફોન,

જીવન હોય કે
મોબાઈલ ફોન,
દરેક તકલીફનો સરળ
ઉપાય Restart કરો !!

jivan hoy ke
mobile phone,
darek takalifno saral
upay restart karo !!

Life Quotes Gujarati

3 years ago

તારી ફરિયાદ છે કે મને

તારી ફરિયાદ છે કે
મને પ્રેમ કરતા નથી આવડતું,
પણ યાદ રાખજે નિભાવતા
કદાચ તું પણ ભૂલી છે !!

tari fariyad chhe ke
mane prem karata nathi aavadatu,
pan yad rakhaje nibhavata
kadach tu pan bhuli chhe !!

પ્રેમ જો નસીબમાં જ ના

પ્રેમ જો નસીબમાં જ
ના હોય ને સાહેબ,
તો સંજોગો તમારી વફાદારીને
પણ ખોટી સાબિત કરે છે !!

prem jo nasibma j
na hoy ne saheb,
to sanjogo tamari vafadarine
pan khoti sabit kare chhe !!

Love Shayari Gujarati

3 years ago

search

About

Gujarati Shayari

We have 27391 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.