પહેલો પ્રેમ બાળપણના એ ઘા
પહેલો પ્રેમ બાળપણના
એ ઘા જેવો હોય છે,
જેના નિશાન આખી
જિંદગી રહી જાય છે !!
pahelo prem balapan na
e gha jevo hoy chhe,
jena nishan aakhi
jindagi rahi jay chhe !!
Love Shayari Gujarati
4 years ago
ગુસ્સો તો આવે જ, જયારે
ગુસ્સો તો આવે જ,
જયારે આપણે કોઈની
રાહ જોઈએ અને એને આપણી
કંઈ પડી જ ના હોય !!
gusso to aave j,
jayare aapane koini
rah joie ane ene aapani
kai padi j na hoy !!
Sad Shayari Gujarati
4 years ago
તારી બાહોમાં જે સુકુન છે,
તારી બાહોમાં જે સુકુન છે,
એવું બીજે ક્યાંય નથી !!
tari bahoma je sukun chhe,
evu bije kyany nathi !!
Romantic Shayari Gujarati
4 years ago
રીસઈશ તો હસીને મનાવીશ, તો
રીસઈશ તો
હસીને મનાવીશ,
તો પણ ના માની તો
પછી બે લાફા મારીને
પણ તને મનાવીશ !!
😜😜😜😜😜😜
risaish to
hasine manavish,
to pan na mani to
pachhi be lafa marine
pan tane manavish !!
😜😜😜😜😜😜
Gujarati Jokes
4 years ago
ક્યારે પુરા થશે આ મારા
ક્યારે પુરા થશે
આ મારા ખ્વાબ,
હું તું અને એક
રોમાન્ટિક રાત !!
kyare pura thashe
aa mara khvab,
hu tu ane ek
romantic rat !!
Romantic Shayari Gujarati
4 years ago
લોકડાઉન કેટલું લાંબુ ખેંચાય એ
લોકડાઉન કેટલું લાંબુ
ખેંચાય એ ખબર નથી,
પણ હવે નાઈટ ડ્રેસ લાંબુ
ખેંચે એવું લાગતું નથી !!
😂😂😂😂😂😂
lockdown ketalu lambu
khenchay e khabar nathi,
pan have night dress lambu
khenche evu lagatu nathi !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અવાજ આજે પણ નથી આવતો
અવાજ આજે પણ નથી
આવતો એના બોલનો,
છતાં એનો રણકાર રોજ
રાત્રે રડાવી જાય છે !!
avaj aaje pan nathi
aavato ena bolno,
chhata eno ranakar roj
ratre radavi jay chhe !!
Breakup Shayari Gujarati
4 years ago
હંમેશા એવું જ કેમ થાય
હંમેશા
એવું જ કેમ થાય છે,
જે આપણી જરૂરીયાત હોય
એની જરૂરિયાત કંઇક
બીજી જ હોય છે !!
hammesha
evu j kem thay chhe,
je aapani jaruriyat hoy
eni jaruriyat kaik
biji j hoy chhe !!
Sad Shayari Gujarati
4 years ago
તારા પર ગુસ્સો એમ જ
તારા પર ગુસ્સો
એમ જ નથી કરતો હું,
પ્રેમ એટલો કરું છું ને કે તને
હેરાન કરવાનું મન
થઇ જાય છે !!
tara par gusso
em j nathi karato hu,
prem etalo karu chhu ne ke tane
heran karavanu man
thai jay chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
આપણી પાસે Contact તો ઘણાબધા
આપણી પાસે Contact
તો ઘણાબધા હોય છે,
પણ મેસેજ એનો જ આવે જેની
જિંદગીમાં આપણું મહત્વ હોય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
aapani pase contact
to ghanabadha hoy chhe,
pan message eno j aave jeni
jindagima aapanu mahatv hoy !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
4 years ago
