રાત્રે જમ્યા પછી મિત્રો જોડે
રાત્રે જમ્યા પછી
મિત્રો જોડે ભેગા થઈને,
ગપાટા મારવાની મજા
કંઇક અલગ જ હોય છે !!
ratre jamya pachhi
mitro jode bhega thaine,
gapata maravani maja
kaik alag j hoy chhe !!
Dosti Shayari Gujarati
4 years ago
તારું અને મારું સરનામું મળે
તારું અને મારું
સરનામું મળે એમ નથી,
છતાં કોઈ શોધે તારામાં
અને હું ના મળું એમ
પણ નથી !!
taru ane maru
saranamu male em nathi,
chhata koi shodhe tarama
ane hu na malu em
pan nathi !!
Broken Heart Shayari Gujarati
4 years ago
સાચી જરૂર હોય છે એક
સાચી જરૂર હોય છે
એક બીજાને સમજવાની,
સાથે જીવશું-મરશું એતો
કહેવાના શબ્દો છે !!
sachi jarur hoy chhe
ek bijane samajavani,
sathe jivashu-marashu eto
kahevana shabdo chhe !!
Love Shayari Gujarati
4 years ago
તમે મારી નજરથી દુર છો,
તમે મારી
નજરથી દુર છો,
મારા દિલથી નહીં.
tame mari
najarthi dur chho,
mara dilthi nahi.
Breakup Shayari Gujarati
4 years ago
ચલ Bye ચાર્જિંગ ઓછું છે
ચલ Bye
ચાર્જિંગ ઓછું છે
પછી વાત કરીએ,
વાત પૂરી કરવા માટે
સૌથી વધારે આ
વપરાય છે !!
chal bye
charging ochhu chhe
pachhi vat karie,
vat puri karava mate
sauthi vadhare
vaparay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
જ્યાં તમારી કિંમત ના હોય
જ્યાં તમારી કિંમત
ના હોય ત્યાં રહેવું નહીં,
પછી એ કોઈનું ઘર હોય
કે પછી કોઈનું દિલ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
jya tamari kimmat
na hoy tya rahevu nahi,
pachhi e koinu ghar hoy
ke pachhi koinu dil !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
4 years ago
આ દુનિયામાં કોઈક તો તમને
આ દુનિયામાં
કોઈક તો તમને પણ,
છુપાઈ છુપાઈને પ્રેમ
કરતુ જ હશે !!
aa duniyama
koik to tamane pan,
chhupai chhupaine prem
karatu j hashe !!
Romantic Shayari Gujarati
4 years ago
ઈગો અને સ્વમાનની લડાઈમાં, હાર
ઈગો અને
સ્વમાનની લડાઈમાં,
હાર હંમેશા સંબંધોની
થાય છે !!
igo ane
svaman ni ladaima,
har hammesha sambandhoni
thay chhe !!
Sambandh Status Gujarati
4 years ago
તારો સાથ તો કદાચ નહીં
તારો સાથ તો
કદાચ નહીં મળે મને,
પણ મારી મોહબ્બત હંમેશા
તારી સાથે રહેશે !!
taro sath to
kadach nahi male mane,
pan mari mohabbat hammesha
tari sathe raheshe !!
Breakup Shayari Gujarati
4 years ago
કાશ માણસોને પણ નોટોની જેમ,
કાશ માણસોને
પણ નોટોની જેમ,
પ્રકાશ સામે જોઇને અસલી છે
કે નકલી એમ પારખી
શકાતા હોત !!
kash manasone
pan notoni jem,
prakash same joine asali chhe
ke nakali em parakhi
shakata hot !!
Life Quotes Gujarati
4 years ago
