અચાનક જો પેટ ભર્યું ભર્યું
અચાનક જો પેટ
ભર્યું ભર્યું લાગે તો સમજી જજો,
પાછલા જનમના કોઈકે તમારું
શ્રાદ્ધ કર્યું હશે !!
😂😂😂😂😂😂
achanak jo pet
bharyu bharyu lage to samaji jajo,
pachhala janam na koike tamaru
sradhdh karyu hashe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
માણસને કોઈ દિવસ કોઈ ગ્રહો
માણસને કોઈ દિવસ
કોઈ ગ્રહો નથી નડતા,
બસ આગ્રહો અને પૂર્વગ્રહો
નડે છે સાહેબ !!
manasne koi divas
koi graho nathi nadata,
bas aagraho ane purvagraho
nade chhe saheb !!
Life Quotes Gujarati
4 years ago
ચિંતા, દેવું અને પ્રેમ, કોઈ
ચિંતા, દેવું અને પ્રેમ,
કોઈ કરતુ નથી
થઇ જાય છે !!
chinta, devu ane prem,
koi karatu nathi
thai jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
માણસને ગુસ્સો આવવો એ મર્દ
માણસને ગુસ્સો આવવો
એ મર્દ હોવાની નિશાની છે,
અને એ ગુસ્સાને પી જવો એ
#Married હોવાની નિશાની છે !!
😂😂😂😂😂😂
manasne gusso aavavo
e mard hovani nishani chhe,
ane e gussane pi javo e
#married hovani nishani chhe !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
દુનિયામાં શીખવા જેવી કોઈ કળા
દુનિયામાં
શીખવા જેવી કોઈ કળા છે,
તો એ છે કે યોગ્ય સમયે
ના પાડવી !!
duniyama
shikhava jevi koi kala chhe,
to e chhe ke yogy samaye
na padavi !!
Gujarati Suvichar
4 years ago
જેનું દુઃખમાં મુખ હસતું, એના
જેનું દુઃખમાં મુખ હસતું,
એના માટે સુખ હમેશા સસ્તું !!
jenu dukhma mukh hasatu,
ena mate sukh hamesha sastu !!
Gujarati Suvichar
4 years ago
મારા પપ્પાને એવો કોઈ દોસ્ત
મારા પપ્પાને
એવો કોઈ દોસ્ત પણ નથી,
જે કહે ચાલ દોસ્તીને સંબંધમાં
બદલી દઈએ !!
😂😂😂😂😂😂
mara pappane
evo koi dost pan nathi,
je kahe chal dostine sambandhma
badali daie !!
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
કોઈપણ સંબંધને ત્યારે જ સાચો
કોઈપણ સંબંધને
ત્યારે જ સાચો માનજો,
જયારે એ તમારા નિષ્ફળ
ગયા પછી પણ ટકી રહે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koipan sambandhne
tyare j sacho manajo,
jayare e tamara nishfal
gaya pachhi pan taki rahe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
4 years ago
લોકો જયારે પણ પ્રેમની વાત
લોકો જયારે પણ
પ્રેમની વાત કરે છે,
મને એમ જ થાય જાણે
તારી વાત કરે છે !!
loko jayare pan
premni vat kare chhe,
mane em j thay jane
tari vat kare chhe !!
Romantic Shayari Gujarati
4 years ago
એક છાંટો ગેરસમજણનો, લાગણીના આખા
એક છાંટો ગેરસમજણનો,
લાગણીના આખા બગીચાને
બાળી નાખે છે !!
ek chhanto gerasamajan no,
laganina aakha bagichane
bali nakhe chhe !!
Life Quotes Gujarati
4 years ago
