Shala Rojmel
બહુ જ દુઃખ થાય, જયારે

બહુ જ દુઃખ થાય,
જયારે આપણો Chatting Partner
કોઈ બીજા સાથે Busy હોય !!

bahu j dukh thay,
jayare aapano chatting partner
koi bija sathe busy hoy !!

મારા દોસ્ત મારા માટે ઓક્સિજન

મારા દોસ્ત મારા માટે
ઓક્સિજન જેવા છે,
કેમ કે મને એમના વગર
ઘડીક પણ નથી ચાલતું !!

mara dost mara mate
oxygen jeva chhe,
kem ke mane emana vagar
ghadik pan nathi chalatu !!

તમારે તમારા મનનું ધાર્યું જ

તમારે તમારા
મનનું ધાર્યું જ કરવું હતું,
તો મને પૂછી પૂછીને કામ
કરવાનું નાટક શું જખ
મરાવવા કરતા હતા !!

tamare tamara
man nu dharyu j karavu hatu,
to mane puchhi puchhine kam
karavanu natak shu jakh
maravava karata hata !!

ક્યારેક ક્યારેક વિચારું છું કે

ક્યારેક ક્યારેક
વિચારું છું કે ઘરબાર છોડીને
મંગળ ગ્રહ ભાગી જાઉં,
જ્યાં કોઈ જ રીલેટિવ ના હોય !!
😂😂😂😂😂😂

kyarek kyarek
vicharu chhu ke gharabar chhodine
mangal grah bhagi jau,
jya koi j relative na hoy !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

રડી ના પડાય એ માટે

રડી ના પડાય
એ માટે પણ,
માણસ ક્યારેક
હસતો હોય છે !!

radi na paday
e mate pan,
manas kyarek
hasato hoy chhe !!

Sad Shayari Gujarati

4 years ago

જો સમય સારો હોયને સાહેબ,

જો સમય
સારો હોયને સાહેબ,
તો નફરત કરવાવાળા પણ
ચાહક બની જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jo samay
saro hoyane saheb,
to nafarat karavavala pan
chahak bani jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

રમવા માટે ઘણી ગેમ છે,

રમવા માટે ઘણી ગેમ છે,
કોઈનું દિલ રમકડું
નથી સાહેબ !!

ramava mate ghani gem chhe,
koinu dil ramakadu
nathi saheb !!

તું ગઈકાલે હતી એવી જ

તું ગઈકાલે હતી
એવી જ છો આજે,
ફરક ફક્ત એટલો છે કે આજે
તારા ગળે કોઈ બીજાના
નામનું મંગળસુત્ર છે !!

tu gaikale hati
evi j chho aaje,
farak fakt etalo chhe ke aaje
tara gale koi bijana
namnu mangalsutr chhe !!

કોઈ ગમતું માણસ આપણા પર

કોઈ ગમતું માણસ
આપણા પર હક જતાવે,
એનાથી વધારે આનંદની લાગણી
બીજી કોઈ ના હોઈ શકે !!

koi gamatu manas
aapan par hak jatave,
enathi vadhare anandni lagani
biji koi na hoi shake !!

પ્રેમ નસીબથી મળ્યા કરે છે,

પ્રેમ નસીબથી મળ્યા કરે છે,
તમારી કે મારી મરજીથી નહીં !!

prem nasibthi malya kare chhe,
tamari ke mari marajithi nahi !!

Love Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.