Shala Rojmel
14 ફેબ્રુઆરીના દિવસે, મોટાભાગના લોકોના

14 ફેબ્રુઆરીના દિવસે,
મોટાભાગના લોકોના એક્સ્ટ્રા ક્લાસ
OYO રૂમમાં રાખેલા છે !!
😂😂😂😂😂😂

14 february na divase,
motabhagna lokona extra class
oyo rum ma rakhela chhe !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

GF ના મામલામાં હું એટલો

GF ના મામલામાં
હું એટલો Unlucky છું,
કે મને ફોનમાં પણ સેટિંગનું
Option જલ્દી નથી મળતું !!
😂😂😂😂😂😂

gf na mamalama
hu etalo unlucky chhu,
ke mane phone ma pan setting nu
option jaldi nathi malatu !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

સમય, વિશ્વાસ અને સમ્માન એક

સમય, વિશ્વાસ અને
સમ્માન એક એવું પક્ષી છે,
જે એકવાર ઉડી જાય તો
પાછું નથી આવતું !!

samay, vishvas ane
samman ek evu pakshi chhe,
je ekavar udi jay to
pachhu nathi aavatu !!

Gujarati Suvichar

4 years ago

ઓયે પાગલ તું આમ રિસાયા

ઓયે પાગલ
તું આમ રિસાયા ના કર,
મારી બકબક સાંભળવા
વાળી તું એક જ છે !!

oye pagal
tu aam risaya na kar,
mari bakabak sambhalava
vali tu ek j chhe !!

તારા સિવાય કોઈને બે મિનીટ

તારા સિવાય
કોઈને બે મિનીટ ના આપું,
દિલ તો બહુ દૂરની વાત છે !!

tara sivay
koine be minute na aapu,
dil to bahu durni vat chhe !!

હાથમાં ચા અને યાદમાં તમે,

હાથમાં ચા
અને યાદમાં તમે,
આ ખુશનુમા સાંજની
વાત જ શું કરવી !!

hathma cha
ane yadmaa tame,
khushanuma sanjni
vat j shu karavi !!

થોડું મહત્વ શું આપો, લોકો

થોડું મહત્વ શું આપો,
લોકો એટીટ્યુડ બતાવવા
લાગે છે !!

thodu mahatv shu aapo,
loko attitude batavava
lage chhe !!

Sad Shayari Gujarati

4 years ago

કોઈ વ્યક્તિ તમારી સાથે દરેક

કોઈ વ્યક્તિ તમારી સાથે
દરેક વાત ત્યારે જ SHARE કરશે,
જયારે તમે એમના માટે ખાસ હોવ !!

koi vyakti tamari sathe
darek vat tyare j share karashe,
jayare tame emana mate khas hov !!

Perfect Hug હોય તો, ઊંઘ

Perfect Hug હોય તો,
ઊંઘ પણ Perfect આવે છે !!

perfect hug hoy to,
ungh pan perfect aave chhe !!

આજકાલ માણસની નીતિ જ ખરાબ

આજકાલ માણસની
નીતિ જ ખરાબ થઇ ગઈ છે,
કંઈ નહીં તો છેવટે દગો
તો આપે જ છે !!

aajakal manasni
niti j kharab thai gai chhe,
kai nahi to chhevate dago
to aape j chhe !!

Sad Shayari Gujarati

4 years ago

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.