Shala Rojmel
કોઈ દર્દ તો કોઈ દવા

કોઈ દર્દ
તો કોઈ દવા આપે છે,
જે પણ મળે છે એ મારું
દર્દ વધારી આપે છે !!

koi dard
to koi dava aape chhe,
je pan male chhe e maru
dard vadhari aape chhe !!

Sad Shayari Gujarati

4 years ago

રોજ રાતે મારા સપનામાં ના

રોજ રાતે મારા
સપનામાં ના આવ્યા કર,
આંખ ખુલતા જ મને ખુદથી
નફરત થઇ જાય છે !!

roj rate mara
sapanama na aavy kar,
aankh khulata j mane khudthi
nafarat thai jay chhe !!

એ મારા દિલમાં છે, બસ

એ મારા દિલમાં છે,
બસ નસીબમાં નથી !!

e mara dilma chhe,
bas nasibma nathi !!

કાયમ ઘનઘોર રહેવા કરતા, એકવાર

કાયમ ઘનઘોર
રહેવા કરતા,
એકવાર ધોધમાર
વરસી જવું સારું !!

kayam ghanaghor
raheva karata,
ekavar dhodhamar
varasi javu saru !!

Life Quotes Gujarati

4 years ago

મારા ઘરનાને જ હું પસંદ

મારા ઘરનાને જ
હું પસંદ નથી,
પારકા છોકરાથી
શું આશા રાખું !!
😡😂😡😂😡😂

mara gharanane j
hu pasand nathi,
paraka chhokarathi
shu aasha rakhu !!
😡😂😡😂😡😂

Gujarati Jokes

4 years ago

મારાવાળો ગમે એટલો લેટ આવશે

મારાવાળો ગમે એટલો
લેટ આવશે તો ચાલશે,
પણ ડોબા જેવો ના
આવે તો સારું !!
😂😂😂😂😂😂

maravalo game etalo
late aavashe to chalashe,
pan doba jevo na
aave to saru !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

આખો દિવસ તો હસી લઉં

આખો દિવસ
તો હસી લઉં છું,
પણ આ સાલી રાત
ઔકાત બતાવી જાય છે !!

aakho divas
to hasi lau chhu,
pan aa sali rat
aukat batavi jay chhe !!

હું તને એટલો યાદ કરીશ

હું તને
એટલો યાદ કરીશ ને,
કે તને હેડકી નહીં હડકવા
ઉપડશે હડકવા !!
😂😂😂😂😂😂

hu tane
etalo yad karish ne,
ke tane hedaki nahi hadakava
upadashe hadakava !!
😂😂😂😂😂😂

Gujarati Jokes

4 years ago

મફતમાં હતો એટલે એમને પસંદ

મફતમાં હતો એટલે
એમને પસંદ ના આવ્યો,
મારો એ પ્રેમ જે કરોડોનો હતો !!

mafatma hato etale
emane pasand na aavyo,
maro e prem je karodono hato !!

આવું પણ થયું જયારે રાતે

આવું પણ થયું
જયારે રાતે લોકો સુઈ ગયા,
ત્યારે હું અને તન્હાઈ
તારી વાતોમાં ખોવાઈ ગયા !!

aavu pan thayu
jayare rate loko sui gaya,
tyare hu ane tanhai
tari vatoma khovai gaya !!

search

About

Gujarati Shayari

We have 27414 + Gujarati Shayari with image. You can browse our Gujarati status collection and can enjoy latest Gujarati status, latest Gujarati Shayari, latest gujarati suvichar with image and in Gujarati font.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.