ભગવાન નરી આંખે બધું જ
ભગવાન નરી
આંખે બધું જ જોવે છે,
તો પણ વફાદારી નિભાવનાર
જ જિંદગીભર રોવે છે !!
bhagavan nari
aankhe badhu j jove chhe,
to pan vafadari nibhavanar
j jindagibhar rove chhe !!
Sad Shayari Gujarati
4 years ago
જયારે પ્રેમ એક બાજુથી થાય
જયારે પ્રેમ
એક બાજુથી થાય છે,
ત્યારે બરબાદી બધી
બાજુથી થાય છે !!
jayare prem
ek bajuthi thay chhe,
tyare barabadi badhi
bajuthi thay chhe !!
Love Shayari Gujarati
4 years ago
તું મારી યાદમાં ઉજાગરો કરી
તું મારી યાદમાં
ઉજાગરો કરી તો જો,
રાત બહુ વહાલી ના
લાગે તો કહેજે !!
tu mari yadma
ujagaro kari to jo,
rat bahu vahali na
lage to kaheje !!
Miss You Shayari Gujarati
4 years ago
આજકાલ લોકોના દિલ નાના થઇ
આજકાલ લોકોના
દિલ નાના થઇ ગયા છે,
બહુ જલ્દી ભરાઈ જાય છે !!
aajakal lokona
dil nana thai gaya chhe,
bahu jaldi bharai jay chhe !!
Broken Heart Shayari Gujarati
4 years ago
બહુ પ્રેમ આવે છે તારા
બહુ પ્રેમ આવે છે તારા પર,
પણ શું કરું એ પ્રેમ માટે તારી
મરજી પણ હોવી જોઈએ ને !!
bahu prem aave chhe tara par,
pan shu karu e prem mate tari
maraji pan hovi joie ne !!
Broken Heart Shayari Gujarati
4 years ago
તું હંમેશા ખુશ રહે, અને
તું હંમેશા ખુશ રહે,
અને તારી ખુશીનું
કારણ હું હોવ !!
tu hammesha khush rahe,
ane tari khushinu
karan hu hov !!
Romantic Shayari Gujarati
4 years ago
રાહ હતી મને કે ક્યારેક
રાહ હતી મને કે
ક્યારેક તો તું સમજીશ મને,
અને તે સમજાવી દીધું કે
બસ રાહ જ જો !!
rah hati mane ke
kyarek to tu samajish mane,
ane te samajavi didhu ke
bas rah j jo !!
Breakup Shayari Gujarati
4 years ago
બસ એક જ જિંદગી મળી
બસ એક જ
જિંદગી મળી છે,
એને પણ મેરેજ કરીને
બરબાદ કરી દઉં ?
😂😂😂😂😂😂
bas ek j
jindagi mali chhe,
ene pan merrage karine
barabad kari dau?
😂😂😂😂😂😂
Gujarati Jokes
4 years ago
અમુક દોસ્ત અરીસા જેવા હોય,
અમુક દોસ્ત
અરીસા જેવા હોય,
હસે પણ સાથે અને
રડે પણ સાથે !!
amuk dost
arisa jeva hoy,
hase pan sathe ane
rade pan sathe !!
Dosti Shayari Gujarati
4 years ago
ગદ્દાર દોસ્ત અને સારો દુશ્મન,
ગદ્દાર દોસ્ત
અને સારો દુશ્મન,
શિખામણ હંમેશા
સારી આપે છે !!
gaddar dost
ane saro dusman,
shikhaman hammesha
sari aape chhe !!
Life Quotes Gujarati
4 years ago
