જયારે દુઃખ સહન કરવાની આદત
જયારે દુઃખ સહન
કરવાની આદત થઇ જાય,
આંખમાંથી આંસુ આવવાનું
બંધ થઇ જાય છે !!
jayare dukh sahan
karavani aadat thai jay,
aankh manthi aansu aaavavanu
bandh thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
બધાને સારા સમજી લેવા એ
બધાને સારા
સમજી લેવા એ જ,
સૌથી ખરાબ આદત
છે મારી !!
badhane sara
samaji leva e j,
sauthi kharab aadat
chhe mari !!
Sad Shayari Gujarati
3 years ago
સંબંધ ફૂલ અને ઝાકળનો એવો
સંબંધ ફૂલ અને
ઝાકળનો એવો થયો,
માંડ ભેગા થયા ત્યાં
તડકો થયો !!
sambandh phul ane
zakalano evo thayo,
mand bhega thay tya
tadako thayo !!
Sad Shayari Gujarati
3 years ago
કામ હોય ત્યારે જ તમે
કામ હોય ત્યારે જ
તમે મહત્વના છો,
બાકી તો તમે એક
સામાન્ય માણસ છો !!
kam hoy tyare j
tame mahatv na chho,
baki to tame ek
samany manas chho !!
Sad Shayari Gujarati
3 years ago
પોતાના તો બસ કહેવાના હોય
પોતાના તો
બસ કહેવાના હોય છે,
બાકી ઉદાસ હોઈએ તો
કોઈ બે મિનીટ વાત
પણ નથી કરતુ !!
potana to
bas kahevana hoy chhe,
baki udas hoie to
koi be minute vat
pan nathi karatu !!
Sad Shayari Gujarati
3 years ago
દુશ્મનોની ચિંતા નથી સાહેબ, અહીં
દુશ્મનોની
ચિંતા નથી સાહેબ,
અહીં બચવાનું જ
પોતાનાઓથી છે !!
dusmanoni
chinta nathi saheb,
ahi bachavanu j
potanaothi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દર્દ બે પ્રકારના હોય છે,
દર્દ બે પ્રકારના હોય છે,
એક જે તમને તકલીફ આપે છે
અને એક જે તમને બદલી નાખે છે !!
dard be prakar na hoy chhe,
ek je tamane takalif aape chhe
ane ek je tamane badali nakhe chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લડવું છે મારે ઘણાંય અંગતની
લડવું છે મારે
ઘણાંય અંગતની સામે,
કૃષ્ણને કહો ફરી ગીતા
સંભળાવે !!
ladavu chhe mare
ghanany angat ni same,
krushn ne kaho fari gita
sambhalave !!
Sad Shayari Gujarati
3 years ago
પગ ક્યારે ધ્રુજી ઉઠે એના
પગ ક્યારે ધ્રુજી ઉઠે
એના પર જ છે બધાની નજર,
માથે કેટલો બોજ છે એ કોઈ
જોતું પણ નથી !!
pag kyare dhruji uthe
ena par j chhe badhani najar,
mathe ketalo boj chhe e koi
jotu pan nathi !!
Sad Shayari Gujarati
3 years ago
બોલાવો નહીં તો ચાલશે સાહેબ,
બોલાવો નહીં
તો ચાલશે સાહેબ,
પણ કુવામાં ઉતારીને
દોરડું ના કાપતા !!
bolavo nahi
to chalashe saheb,
pan kuvama utarine
doradu na kapata !!
Sad Shayari Gujarati
3 years ago
