જયારે માણસને અંદરથી કંઇક ખાતું
જયારે માણસને
અંદરથી કંઇક ખાતું હોય,
ત્યારે એને ખાવાની ઈચ્છા
નથી થતી !!
jayare manas ne
andar thi kaik khatu hoy,
tyare ene khavani ichchha
nathi thati !!
Sad Shayari Gujarati
3 years ago
મોસમ બદલાવાથી પરેશાન થઇ જતા
મોસમ બદલાવાથી
પરેશાન થઇ જતા લોકો,
વ્યક્તિના બદલાવાથી
થતા દર્દને શું જાણે !!
mosam badalavathi
pareshan thai jata loko,
vyaktina badalavathi
thata dard ne shu jane !!
Sad Shayari Gujarati
3 years ago
પારખવાની કોશિશ બધાએ કરી, પણ
પારખવાની
કોશિશ બધાએ કરી,
પણ અફસોસ કે સમજવાની
કોશિશ કોઈએ ના કરી !!
parakhavani
koshish badhae kari,
pan afasos ke samajavani
koshish koi e na kari !!
Sad Shayari Gujarati
3 years ago
તમે કાલે કેવા હતા અને
તમે કાલે કેવા હતા
અને આજે કેવા થયા છો,
તમારી સાથે પણ હું તમને
સરખાવી નથી શકતો !!
tame kale keva hata
ane aaje keva thaya chho,
tamari sathe pan hu tamane
sarakhavi nathi shakato !!
Sad Shayari Gujarati
3 years ago
જો સુઈ જવાથી બધું જ
જો સુઈ જવાથી
બધું જ ભૂલી જવાતું હોત,
તો ઉઠ્યા પછી આ આંખો
ભીની ના હોત !!
jo sui javathi
badhu j bhuli javatu hot,
to uthya pachhi aa ankho
bhini na hot !!
Sad Shayari Gujarati
3 years ago
આજે પણ લોકો અજાણ્યા કરતા,
આજે પણ
લોકો અજાણ્યા કરતા,
જાણીતા લોકોથી વધુ
છેતરાય છે !!
aaje pan
loko ajanya karata,
janita lokothi vadhu
chhetaray chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે દિવસે અંધારું હતું, બસ
જે દિવસે અંધારું હતું,
બસ એ દિવસે ખબર પડી
કે કોણ મારું હતું !!
je divase andharu hatu,
bas e divase khabar padi
ke kon maru hatu !!
Sad Shayari Gujarati
3 years ago
તમે એક દિવસ મને #Sorry
તમે એક દિવસ
મને #Sorry કહેવા
માટે શોધતા હશે,
પણ એ દિવસે ઘણું મોડું
થઇ ગયું હશે !!
tame ek divas
mane #sorry kaheva
mate shodhata hashe,
pan e divase ghanu modu
thai gayu hashe !!
Sad Shayari Gujarati
3 years ago
કડવું પણ સત્ય છે, જેને
કડવું પણ સત્ય છે,
જેને તમે તમારી જિંદગી બનાવો,
એ જ તમારી જિંદગી બગાડે છે !!
😭😭😭😭😭😭
kadavu pan saty chhe,
jene tame tamari jindagi banavo,
e j tamari jindagi bagade chhe !!
😭😭😭😭😭😭
Sad Shayari Gujarati
3 years ago
દુનિયા સામે લડી લેનાર, હમેંશા
દુનિયા
સામે લડી લેનાર,
હમેંશા ઘર આંગણે જ
હારી જતો હોય છે !!
duniya
same ladi lenar,
hamensha ghar angane j
hari jato hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
