જયારે જરૂરત બદલાય ત્યારે માણસની,
જયારે જરૂરત
બદલાય ત્યારે માણસની,
વાત કરવાની રીત પણ
બદલાઈ જાય છે !!
jayare jarurat
badalay tyare manas ni,
vat karavani rit pan
badalai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુરના લોકો તો તીરથી જ
દુરના લોકો તો
તીરથી જ મારી શકે,
પીઠમાં ખંજર તો
નજીકના જ મારે છે !!
dur na loko to
tir thi j mari shake,
pith ma khanjar to
najik na j mare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
રમકડા વિના બાળપણ ગુજારી દીધું
રમકડા વિના
બાળપણ ગુજારી દીધું છે,
અમે અમારા મનને બહુ
પહેલા જ મારી દીધું છે !!
ramakada vina
balapan gujari didhu chhe,
ame amara man ne bahu
pahela j mari didhu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હંમેશા એવું જ કેમ થાય
હંમેશા એવું જ કેમ થાય છે,
જે વ્યક્તિ આપણી જરૂરિયાત હોય,
એની જરૂરિયાત કોઈ બીજી
વ્યક્તિ જ હોય !!
hammesha evu j kem thay chhe,
je vyakti apani jaruriyat hoy,
eni jaruriyat koi biji
vyakti j hoy !!
Sad Shayari Gujarati
3 years ago
તૂટ્યા ખરા પણ મજબુત થઇ
તૂટ્યા ખરા
પણ મજબુત થઇ ગયા,
હારથી પણ કંઇક મળ્યું
તો ખરું સાહેબ !!
tutya khara
pan majabut thai gaya,
har thi pan kaik malyu
to kharu saheb !!
Sad Shayari Gujarati
3 years ago
આજે મારી મજબુરીનો ફાયદો ઉઠાવી
આજે મારી મજબુરીનો
ફાયદો ઉઠાવી લે દોસ્ત,
પછી એમ ના કહેતો કે
મોકો ના આપ્યો !!
aaje mari majaburino
fayado uthavi le dost,
pachhi em na kaheto ke
moko na apyo !!
Sad Shayari Gujarati
3 years ago
ક્યારેક ક્યારેક આધાર જ, ચોધાર
ક્યારેક
ક્યારેક આધાર જ,
ચોધાર આંસુએ
રડાવી જાય છે !!
kyarek
kyarek aadhar j,
chodhar aansue
radavi jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
સાચા પ્રેમમાં એક બીજાને પામવાની
સાચા પ્રેમમાં એક બીજાને
પામવાની જીદ હોય છે,
જયારે ખોટા પ્રેમમાં પણ
એક બીજાને પામવાની કંઈક
અલગ જીદ હોય છે !!
sacha prem ma ek bijane
pamavani jid hoy chhe,
jayare khota prem ma pan
ek bijane pamavani kaik
alag jid hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હાસ્ય સાથે હું રોજ સંતાકુકડી
હાસ્ય સાથે હું
રોજ સંતાકુકડી રમું છું,
પણ હું હાસ્ય ને શોધું
તે પહેલા દર્દ થપ્પો કરી
ને જતો રે છે !!
hasy sathe hu
roj santakukadi ramu chhu,
pan hu hasy ne shodhu
te pahela dard thappo kari
ne jato re chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે દુઃખ પર કંઈ લખી
જે દુઃખ પર
કંઈ લખી નથી શકાતું,
એ દુઃખ જ સૌથી વધુ
દુઃખી કરે છે !!
je dukh par
kai lakhi nathi shakatu,
e dukh j sauthi vadhu
dukhi kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
