Shala Rojmel
જેને ઊંઘ નથી આવતી એને

જેને ઊંઘ નથી આવતી
એને જ ખબર હોય છે,
સવાર થવામાં કેટલા
જમાના લાગી જાય છે !!

jene ungh nathi aavati
ene j khabar hoy chhe,
savar thavama ketala
jamana lagi jay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કેટલાક અફસોસ એટલા અંગત હોય

કેટલાક અફસોસ
એટલા અંગત હોય છે,
કે કોઈને કહી પણ શકતા
નથી કે મને અફસોસ છે !!

ketalak afasos
etala angat hoy chhe,
ke koine kahi pan shakata
nathi ke mane afasos chhe !!

Sad Shayari Gujarati

3 years ago

માણસ બદલી જ જાય છે,

માણસ બદલી જ જાય છે,
ક્યારેક વાતથી તો ક્યારેક
ઔકાતથી !!

manas badali j jay chhe,
kyarek vat thi to kyarek
aukat thi !!

Sad Shayari Gujarati

3 years ago

મને હરામી બનાવવામાં, ઘણા શરીફ

મને હરામી બનાવવામાં,
ઘણા શરીફ લોકોનો
હાથ છે સાહેબ !!

mane harami banavavama,
ghana sharif lokono
hath chhe saheb !!

Sad Shayari Gujarati

3 years ago

એને તો પ્રેમ હતો, પણ

એને તો પ્રેમ હતો,
પણ મને તો આજે
પણ પ્રેમ છે !!
😒😒😒😒😒😒😒

ene to prem hato,
pan mane to aaje
pan prem chhe !!
😒😒😒😒😒😒😒

Sad Shayari Gujarati

3 years ago

કેટલા દુઃખ આપો છો, થાકી

કેટલા દુઃખ આપો છો,
થાકી તો નથી જતા ને તમે ?

ketala dukh aapo chho,
thaki to nathi jata ne tame?

Sad Shayari Gujarati

3 years ago

કોઈ જન્મથી પથ્થર દિલ નથી

કોઈ જન્મથી
પથ્થર દિલ નથી હોતું,
આ દુનિયા એવા બનાવી દે છે !!

koi janm thi
paththar dil nathi hotu,
duniya eva banavi de chhe !!

Sad Shayari Gujarati

3 years ago

કરજદાર તો છે પણ કરજ

કરજદાર તો છે
પણ કરજ કોણ ચુકવે છે,
પોતાની ભૂલો પર પણ અહી
માથું કોણ નમાવે છે !!

karajadar to chhe
pan karaj kon chhukave chhe,
potani bhulo par pan ahi
mathu kon namave chhe !!

Sad Shayari Gujarati

3 years ago

દુનિયાનું સૌથી મુશ્કેલ કામ, પોતાનાઓમાંથી

દુનિયાનું
સૌથી મુશ્કેલ કામ,
પોતાનાઓમાંથી
પોતાના શોધવા !!

duniyanu
sauthi muskel kam,
potanaomanthi
potana shodhava !!

Sad Shayari Gujarati

3 years ago

મજબુરીમાં હાથ શું ફેલાવ્યો મેં,

મજબુરીમાં
હાથ શું ફેલાવ્યો મેં,
મદદ તો મળી મને પણ
ખુમારી છીનવાઈ ગઈ !!

majaburima
hath shu felavyo me,
madad to mali mane pan
khumari chhinavai gai !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.