અમુક લોકો થોડા પ્રખ્યાત શું
અમુક લોકો
થોડા પ્રખ્યાત શું થયા,
પોતે પોતાની ઔકાત
જ ભૂલી ગયા !!
amuk loko
thoda prakhyat shu thay,
pote potani aukat
j bhuli gaya !!
Sad Shayari Gujarati
3 years ago
માણસોની આ દુનિયામાં બસ આ
માણસોની આ દુનિયામાં
બસ આ એક જ રુદન છે,
લાગણીઓ પોતાની હોય તો
લાગણી અને બીજાની હોય
તો રમકડું !!
manasoni aa duniyama
bas ek j rudan chhe,
laganio potani hoy to
lagani ane bijani hoy
to ramakadu !!
Sad Shayari Gujarati
3 years ago
લેવી હોય તો લઇ લો
લેવી હોય તો લઇ લો
તલાશી અહીં હર કોઈની,
બધાની પાસે મળી આવશે
એકાદ મનગમતી ઉદાસી.
levi hoy to lai lo
talashi ahi har koini,
badhani pase mali aavashe
ekad managamati udasi.
Sad Shayari Gujarati
3 years ago
તમે તો આંખમાં આવેલા આંસુઓથી
તમે તો આંખમાં
આવેલા આંસુઓથી હેરાન છો,
ભરોસો કરો કે હસવાનું તો
ઘણું મુશ્કિલ છે !!
tame to aankh ma
aavela aansuothi heran chho,
bharoso karo ke hasavanu to
ghanu muskil chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુશ્મનોની ચિંતા ના કરો, બસ
દુશ્મનોની ચિંતા ના કરો,
બસ જે પોતાના છે એમના પર
થોડી વધારે નજર રાખજો !!
dusmanoni chinta na karo,
bas je potana chhe emana par
thodi vadhare najar rakhajo !!
Sad Shayari Gujarati
3 years ago
છોડી દીધું છે બધા પાસેથી
છોડી દીધું છે બધા પાસેથી
સમય માંગવાનું સાહેબ,
શું ખબર એમની પાસે ના
કહેવાનો પણ સમય ના હોય !!
chhodi didhu chhe badha pasethi
samay mangavanu saheb,
shu khabar emani pase na
kahevano pan samay na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
એટલી જલ્દી તો હું DP
એટલી જલ્દી તો
હું DP પણ નથી બદલતી,
જેટલા જલ્દી માણસો બદલી
જાય છે !!
etali jaldi to
hu dp pan nathi badal ti,
jetala jaldi manaso badali
jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે આંસુ આંખોથી બહાર નથી
જે આંસુ આંખોથી
બહાર નથી આવતા,
તે અંદર રહીને વધારે
તકલીફ આપે છે !!
je aansu aankhothi
bahar nathi aavata,
te andar rahine vadhare
takalif aape chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુઃખો સહન કરતા કરતા માણસ,
દુઃખો સહન
કરતા કરતા માણસ,
ખાલી હસવાનું જ નહીં
રડવાનું પણ ભૂલી જાય છે !!
dukho sahan
karata karata manas,
khali hasavanu j nahi
radavanu pan bhuli jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કામ ના આવ્યા, તો અમુક
કામ ના આવ્યા,
તો અમુક લોકોએ અમને
બદનામ કરી દીધા !!
kam na aavy,
to amuk lokoe amane
badanam kari didha !!
Sad Shayari Gujarati
3 years ago
