આંગળીના ટેરવે ઝીલાયેલા આંસુનું મુલ્ય,
આંગળીના ટેરવે
ઝીલાયેલા આંસુનું મુલ્ય,
ત્યારે વધી જાય છે, જયારે એ
આંગળી બીજાની હોય !!
aangalina terave
zilayela aansunu muly,
tyare vadhi jay chhe, jayare e
aangali bijani hoy !!
Sad Shayari Gujarati
3 years ago
૫ રૂપિયાની નોટ જેવી થઈ
૫ રૂપિયાની નોટ
જેવી થઈ ગઈ છે જીંદગી,
ચાલે તો છે પણ ફાટેલી
હાલતમાં !!
😒😒😒😒😒😒
5 rupiyani note
jevi thai gai chhe jindagi,
chale to chhe pan fateli
halatama !!
😒😒😒😒😒😒
Sad Shayari Gujarati
3 years ago
કોઈ તો બહાનું આપ એ
કોઈ તો બહાનું
આપ એ જિંદગી,
કે હું જીવવા માટે
મજબુર થઇ જાઉં !!
koi to bahanu
aap e jindagi,
ke hu jivava mate
majabur thai jau !!
Sad Shayari Gujarati
3 years ago
શોધવાથી એ લોકો મળે જે
શોધવાથી એ લોકો મળે
જે ખોવાઈ ગયા હોય,
એ લોકો ના મળે જે
બદલાય ગયા હોય !!
sodhavathi e loko male
je khovai gaya hoy,
e loko na male je
badalay gaya hoy !!
Sad Shayari Gujarati
3 years ago
સાલું એક માણસને ખોવાના ડરથી,
સાલું એક માણસને
ખોવાના ડરથી,
કેટલીય વાર સેલ્ફ રિસ્પેક્ટનું
ગળું ઘોંટી દીધું !!
salu ek manas ne
khovana darathi,
ketaliy var self respect nu
galu ghonti didhu !!
Sad Shayari Gujarati
3 years ago
ખબર નહીં ઇત્તેફાક છે કે
ખબર નહીં
ઇત્તેફાક છે કે હકીકત,
પણ સારા લોકોના નસીબમાં
ખરાબ લોકો જ આવે છે !!
khabar nahi
ittefak chhe ke hakikat,
pan sara lokona nasib ma
kharab loko j aave chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે લોકો જીવનમાં નડે છે,
જે લોકો
જીવનમાં નડે છે,
આપણને આદત પણ
એમની જ પડે છે !!
je loko
jivan ma nade chhe,
aapan ne aadat pan
emani j pade chhe !!
Sad Shayari Gujarati
3 years ago
હંમેશા આવીને ભેટી પડે છે,
હંમેશા આવીને
ભેટી પડે છે,
ઉદાસી તને બીજું
શું આવડ્યું છે !!
hammesha aavine
bheti pade chhe,
udasi tane biju
shu aavadyu chhe !!
Sad Shayari Gujarati
3 years ago
લાગણીઓ ક્યાંથી સમજાય એ લોકોને,
લાગણીઓ ક્યાંથી
સમજાય એ લોકોને,
જે બદલાઈ જાય છે
વાત વાતમાં !!
laganio kyathi
samajay e lokone,
je badalai jay chhe
vat vat ma !!
Sad Shayari Gujarati
3 years ago
કદાચ સારા ના બન્યા હોત,
કદાચ સારા
ના બન્યા હોત,
તો આજે આટલું દુઃખ
ના થતું હોત !!
kadach sara
na banya hot,
to aaje aatalu dukh
na thatu hot !!
Sad Shayari Gujarati
3 years ago
