સાચે જ બહુ દુઃખ થાય
સાચે જ બહુ દુઃખ
થાય જયારે ખબર એ પડે કે
આપણી જિંદગી બરબાદ કરવામાં
આપણા મનગમતા વ્યક્તિનો જ
સૌથી મોટો હાથ છે !!
sache j bahu dukh
thay jayare khabar e pade ke
aapani jindagi barabad karavama
aapana managamata vyaktino j
sauthi moto hath chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે માણસ અંદરથી તૂટી જાય
જયારે માણસ અંદરથી
તૂટી જાય છે ત્યારે મળતી બધી ખુશી
માણસને બહારથી હંસાવી શકે છે પણ
અંદરથી ખુશ નથી કરી શકતી !!
jayare manas andarathi
tuti jay chhe tyare malati badhi khushi
manasane baharathi hansavi shake chhe pan
andarathi khush nathi kari shakati !!
Sad Shayari Gujarati
2 years ago
આ તો સમય બદલાયો એટલે
આ તો સમય બદલાયો
એટલે બધાને જોકર જેવા લાગીએ છીએ,
બાકી કિરદાર તો અમારોય નવાબ જેવો હતો !!
aa to samay badalayo
etale badhane joker jeva lagie chhie,
baki kiradar to amaroy navab jevo hato !!
Sad Shayari Gujarati
2 years ago
જ્યાં સુધી તમે ચુપ રહીને
જ્યાં સુધી તમે ચુપ
રહીને સહન કરશો ત્યાં સુધી
આ દુનિયાને બહુ સારા લાગો છો
પણ એક વાર જો તમે સાચું બોલી દેશો
તો તમે સૌથી ખરાબ બની જશો !!
jya sudhi tame chup
rahine sahan karasho tya sudhi
aa duniyane bahu sar lago chho
pan ek var jo tame sachu boli desho
to tame sauthi kharab bani jasho !!
Sad Shayari Gujarati
2 years ago
માનો કે ના માનો પણ
માનો કે ના માનો
પણ આ પસંદગીના લોકો,
તકલીફ બહુ આપે છે !!
mano ke na mano
pan aa pasandagina loko,
takalif bahu aape chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ દુઃખ તો જેમ તેમ
આ દુઃખ તો
જેમ તેમ સહી લેશું,
પણ અમુક લોકોની હરકતો
હંમેશા યાદ રહેશે !!
aa dukh to
jem tem sahi leshun,
pan amuk lokoni harakato
hammesha yaad raheshe !!
Sad Shayari Gujarati
2 years ago
બેકદર લોકો માટે લાગણી અને
બેકદર લોકો માટે
લાગણી અને સહાનુભુતિ હોવી
એટલે બદલામાં દુઃખ અને જિંદગીની
બરબાદી સિવાય કશું નહીં !!
bekadar loko mate
lagani ane sahanubhuti hovi
etale badalama dukh ane jindagini
barabadi sivay kashun nahi !!
Sad Shayari Gujarati
2 years ago
એ વાતની નોંધ મેં બહુ
એ વાતની નોંધ
મેં બહુ સારી રીતે લીધી છે,
હાથ બહુ ઓછાએ પકડ્યો છે અને
આંગળી બહુ બધાએ ચીંધી છે !!
e vatani nondh
me bahu sari rite lidhi chhe,
hath bahu ochhae pakadyo chhe ane
aangali bahu badhae chindhi chhe !!
Sad Shayari Gujarati
2 years ago
બાજી આ જિંદગીની હારી ગયા
બાજી આ જિંદગીની હારી ગયા
એનો સહજેય અફસોસ નથી સાહેબ,
જેને ભરોસાના એક્કા સમજ્યા હતા એ જ
જોકર નીકળ્યા બસ એનું દુઃખ છે !!
baji aa jindagini hari gaya
eno sahajey afasos nathi saheb,
jene bharosan ekka samajya hata e j
joker nikalya bas enu dukh chhe !!
Sad Shayari Gujarati
2 years ago
તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી
તમે ગમે તેટલી
લાગણીઓ વરસાવી લેજો,
રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય
નહીં ભીંજાય સાહેબ !!
tame game tetali
laganio varasavi lejo,
raincoat paherela loko kyarey
nahi bhinjay saheb !!
Sad Shayari Gujarati
2 years ago