કોઈ હસાવી ગયું તો કોઈ
કોઈ હસાવી ગયું
તો કોઈ રડાવી ગયું મને,
આવનારા વરસની તો ખબર નહીં
પણ વીતી ગયેલું વરસ ઘણુંબધું
શીખવાડી ગયું મને !!
koi hasavi gayu
to koi radavi gayu mane,
aavanara varasani to khabar nahi
pan viti gayelu varas ghanumbadhu
shikhavadi gayu mane !!
Sad Shayari Gujarati
2 years ago
ખોટું કરીને ખોટા બની જવું
ખોટું કરીને ખોટા
બની જવું ખુબ સરળ છે,
સાચા હોવા છતાં પોતાને સાચા
સાબિત કરવા બહુ મુશ્કેલ !!
khotu karine khota
bani javu khub saral chhe,
sacha hova chhata potane sacha
sabit karava bahu muskel !!
Sad Shayari Gujarati
2 years ago
હસીને વાત ટાળી દેવા વાળા
હસીને વાત
ટાળી દેવા વાળા લોકો,
પહેલા રોઈ રોઈને સમજી
ચુક્યા હોય છે !!
hasine vat
tali deva vala loko,
pahela roi roine samaji
chhukya hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
અને જયારે પસંદગીની વસ્તુ જ
અને જયારે પસંદગીની
વસ્તુ જ ના મળે તો પછી ભલે
ગમે તે મળી જાય કોઈ ફરક
નથી પડતો સાહેબ !!
ane jayare pasandagini
vastu j na male to pachhi bhale
game te mali jay koi farak
nathi padato saheb !!
Sad Shayari Gujarati
2 years ago
બસ દુઃખ ત્યાંથી ના મળવું
બસ દુઃખ
ત્યાંથી ના મળવું જોઈએ,
જ્યાં ખુશીઓ લુટાવી હોય !!
bas dukh
tyanthi na malavu joie,
jya khushio lutavi hoy !!
Sad Shayari Gujarati
2 years ago
વૃક્ષોની જેમ જિંદગી વીતી રહી
વૃક્ષોની જેમ
જિંદગી વીતી રહી છે,
લોકો ફળો ખાય છે અને
પથ્થર પણ મારે છે !!
vrukshoni jem
jindagi viti rahi chhe,
loko falo khay chhe ane
paththar pan mare chhe !!
Sad Shayari Gujarati
2 years ago
હું ખરાબ છું, સારા તમે
હું ખરાબ છું,
સારા તમે કેટલા છો
એ મેં જોઈ લીધું !!
hu kharab chhu,
sara tame ketala chho
e me joi lidhu !!
Sad Shayari Gujarati
2 years ago
ઉદાસ રહેવું કોને પસંદ છે,
ઉદાસ રહેવું કોને પસંદ છે,
જિંદગીમાં અમુક કારણોને લીધે
માણસ હસવાનું ભૂલી જાય છે !!
udas rahevu kone pasand chhe,
jindagima amuk karanone lidhe
manas hasavanu bhuli jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
દર્દ માણસને બદલી નાખે છે,
દર્દ માણસને બદલી નાખે છે,
કેટલાક અસભ્ય બની જાય છે તો
કેટલાક મૌન બની જાય છે !!
dard manasane badali nakhe chhe,
ketalak asabhy bani jay chhe to
ketalak maun bani jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીભર યાદ રહેશે આ વર્ષ
જિંદગીભર યાદ
રહેશે આ વર્ષ 2023,
કેમ કે આ વરસે મારું બધું જ
મારાથી અલગ થઇ ગયું !!
jindagibhar yaad
raheshe aa varsh 2023,
kem ke aa varase maru badhu j
marathi alag thai gayu !!
Sad Shayari Gujarati
2 years ago
