સમય પણ ભરપાઈ ના કરી
સમય પણ
ભરપાઈ ના કરી શક્યો,
એવો એક માણસ
ગુમાવ્યો છે મેં !!
samay pan
bharapai na kari shakyo,
evo ek manas
gumavyo chhe me !!
Sad Shayari Gujarati
3 years ago
શીખવાડી દીધું છે દુનિયાએ મને
શીખવાડી દીધું છે
દુનિયાએ મને દરેક
દર્દમાં હસતા,
લે જોઈ લે જિંદગી હવે
મને તારી બીક નથી !!
shikhavadi didhu chhe
duniyae mane darek
dard ma hasata,
le joi le jindagi have
mane tari bik nathi !!
Sad Shayari Gujarati
3 years ago
કાગળોને એક રાખનારી ટાંકણી જ,
કાગળોને એક
રાખનારી ટાંકણી જ,
કાગળને ખૂંચતી હોય છે !!
kagalone ek
rakhanari tankani j,
kagal ne khunchati hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કાશ એવી પણ એક દુનિયા
કાશ એવી
પણ એક દુનિયા હોત,
જ્યાં મતલબી નહીં પણ
લાગણીવાળા માણસો
જ રહેતા હોત !!
kash evi
pan ek duniya hot,
jya matalabi nahi pan
laganivala manaso
j raheta hot !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈની વાતોમાં નહીં આવી જવાનું,
કોઈની વાતોમાં
નહીં આવી જવાનું,
અહીં તો વખાણ પણ
લોકો મતલબથી કરે છે !!
koini vatoma
nahi aavi javanu,
ahi to vakhan pan
loko matalab thi kare chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મને ખરાબ બનાવવામાં, ઘણા શરીફ
મને ખરાબ બનાવવામાં,
ઘણા શરીફ લોકોનો
હાથ છે સાહેબ !!
mane kharab banavavama,
ghana sharif lokono
hath chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીમાં એક વાત શીખી લીધી
જિંદગીમાં એક વાત
શીખી લીધી સાહેબ,
જે ગમે છે એ જ
આપણી સાથે રમે છે !!
jindagima ek vat
shikhi lidhi saheb,
je game chhe e j
aapani sathe rame chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે આપણા આંસુઓને સમજી ના
જે આપણા
આંસુઓને સમજી ના શકે,
એના માટે ક્યારેય રડવું
નહીં સાહેબ !!
je aapana
aansuone samaji na shake,
ena mate kyarey radavu
nahi saheb !!
Sad Shayari Gujarati
3 years ago
સમજાતું નથી કે હું જિંદગીની
સમજાતું નથી કે હું
જિંદગીની મજા લઇ રહી છું,
કે જિંદગી મારી મજા લઇ રહી છે !!
samajatu nathi ke hu
jindagini maja lai rahi chhu,
ke jindagi mari maja lai rahi chhe !!
Sad Shayari Gujarati
3 years ago
ભૂલ થાય ત્યારે છોડીને જવા
ભૂલ થાય ત્યારે છોડીને જવા
વાળા બહુ મળ્યા આ દુનિયામાં,
પરંતુ ભૂલને સમજાવીને સાથે રહેવા
વાળા આજ સુધી નથી મળ્યા.
bhul thay tyare chhodine java
vala bahu malya duniyama,
parantu bhul ne samajavine sathe raheva
vala aaj sudhi nathi malya.
Sad Shayari Gujarati
3 years ago
