

દીકરીઓનું દુઃખ સમજવું બહુ અઘરું
દીકરીઓનું દુઃખ
સમજવું બહુ અઘરું છે,
એમના માટે એ જ ઘરમાં
જગ્યા ના હોય જ્યાં
તે જન્મ લે છે !!
dikarionu dukh
samajavu bahu agharu chhe,
emana mate e j ghar ma
jagya na hoy jya
te janm le chhe !!
Sad Shayari Gujarati
2 years ago