
સારા માણસો તો વ્યસ્ત જ
સારા માણસો તો વ્યસ્ત જ રહ્યા,
સમય પર તો એ જ કામ આવ્યા જેને
દુનિયા ખરાબ માણસ કહે છે !!
sara manaso to vyast j rahya,
samay par to e j kam aavya jene
duniya kharab manas kahe chhe !!
Sad Shayari Gujarati
2 years ago
તું મળે પણ મને મળી
તું મળે પણ
મને મળી ના શકે એવી
મુલાકાત મારે ના જોઈએ,
તું કબુલે પણ મને કબુલી ના શકે
એવી કબુલાત મારે
ના જોઈએ !!
tu male pan
mane mali na shake evi
mulakat mare na joie,
tu kabule pan mane kabuli na shake
evi kabulat mare
na joie !!
Sad Shayari Gujarati
2 years ago
શું ફાયદો રડવાનો, જે પ્રેમને
શું ફાયદો રડવાનો,
જે પ્રેમને ના સમજી શક્યા
એ દર્દને શું સમજશે !!
shu fayado radavano,
je prem ne na samaji shakya
e dard ne shu samajashe !!
Sad Shayari Gujarati
2 years ago
જયારે કોઈ પોતાનું દિલ તોડે
જયારે કોઈ
પોતાનું દિલ તોડે છે,
ત્યારે સાચે જ બહુ દુખ
થાય છે !!
jayare koi
potanu dil tode chhe,
tyare sache j bahu dukh
thay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આજકાલના સમયમાં તમે હોય કે
આજકાલના સમયમાં
તમે હોય કે ના હોય,
કોઈને કંઈ ફરક નથી પડતો !!
aajakal na samay ma
tame hoy ke na hoy,
koine kai farak nathi padato !!
Sad Shayari Gujarati
2 years ago
અહીં બધા શાંત છે કોઈ
અહીં બધા શાંત છે
કોઈ અવાજ નથી કરતુ,
સાચું બોલીને કોઈ કોઈને
નારાજ નથી કરતુ !!
ahi badha shant chhe
koi avaj nathi karatu,
sachu boline koi koine
naraj nathi karatu !!
Sad Shayari Gujarati
2 years ago
આ ખાલી વાતો નહીં અનુભવ
આ ખાલી વાતો
નહીં અનુભવ છે મારો,
એક સમય પછી લોકો આપણી
જિંદગીથી દુર ચાલ્યા જ જાય છે !!
aa khali vato
nahi anubhav chhe maro,
ek samay pachhi loko aapani
jindagithi dur chalya j jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
એટલી બધી નફરત કરવા માંગુ
એટલી બધી નફરત
કરવા માંગુ છું તને કે,
ફરી ક્યારેય કોઈ જોડે
મોહબ્બત જ ના કરી શકું !!
etali badhi nafarat
karava mangu chhu tane ke,
fari kyarey koi jode
mohabbat j na kari shaku !!
Sad Shayari Gujarati
2 years ago
દગો પરિસ્થિતિ કરે છે, અને
દગો પરિસ્થિતિ કરે છે, અને
બદનામ કિસ્મત થઈ જાય છે !!
dago paristhiti kare chhe, ane
badanam kismat thai jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સલાહ નહીં સાથ જોઈએ છે,
સલાહ નહીં સાથ જોઈએ છે,
બાકી ખબર તો મને પણ પડે છે
કે શું કરવું ને શું ન કરવું જોઈએ !!
salah nahi sath joie chhe,
baki khabar to mane pan pade chhe
ke shu karavu ne shu na karavu joie !!
Sad Shayari Gujarati
2 years ago