મારી આંખોમાં આંસુ ના આવતા
મારી આંખોમાં
આંસુ ના આવતા હોય એટલે,
એનો મતલબ એમ નથી કે
મને દુઃખ ના થતું હોય !!
mari aankhoma
aansu na aavata hoy etale,
eno matalab em nathi ke
mane dukh na thatu hoy !!
Sad Shayari Gujarati
3 years ago
મને ખુશ થવાનો એટલા માટે
મને ખુશ થવાનો
એટલા માટે ડર લાગે છે,
કેમ કે જયારે હું ખુશ થાવ છું
કંઇક ખરાબ થાય છે !!
mane khush thavano
etala mate dar lage chhe,
kem ke jayare hu khush thav chhu
kaik kharab thay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
મારા ઘણા સપના ખાખ થઇ
મારા ઘણા
સપના ખાખ થઇ ગયા,
ખબર નહીં કેમ પણ કાળજામાં
જ રાખ થઇ ગયા !!
mara ghana
sapana khakh thai gaya,
khabar nahi kem pan kalajama
j rakh thai gaya !!
Sad Shayari Gujarati
3 years ago
સમજાવી શકું બધાને એ શક્ય
સમજાવી શકું
બધાને એ શક્ય નથી,
મને સમજે કોઈ એક
શું એ પણ શક્ય નથી ?
samajavi shaku
badhane e shaky nathi,
mane samaje koi ek
shu e pan shaky nathi?
Sad Shayari Gujarati
3 years ago
મને નહોતી ખબર કે સુખ
મને નહોતી ખબર
કે સુખ અને ઉંમરને બનતું નથી,
પ્રયત્ન કરીને સુખને લાવ્યો પણ
ઉંમર રિસાઈને ચાલી ગઈ !!
mane nahoti khabar
ke sukh ane ummar ne banatu nathi,
prayatn karine sukh ne lavyo pan
ummar risaine chali gai !!
Sad Shayari Gujarati
3 years ago
ભગવાનને પણ બદલી નાખે સાહેબ,
ભગવાનને પણ
બદલી નાખે સાહેબ,
આ માણસની ઈચ્છા
પૂરી ના થાય તો !!
bhagavan ne pan
badali nakhe saheb,
manas ni ichchha
puri na thay to !!
Sad Shayari Gujarati
3 years ago
એ જિંદગી મને તારાથી ઘણી
એ જિંદગી મને તારાથી
ઘણી બધી ફરિયાદ છે,
સુધરી જા નહીંતર છોડી
દઈશ તને પણ !!
e jindagi mane tarathi
ghani badhi fariyad chhe,
sudhari ja nahintar chhodi
daish tane pan !!
Sad Shayari Gujarati
3 years ago
સમય પણ ભરપાઈ ના કરી
સમય પણ
ભરપાઈ ના કરી શક્યો,
એવો એક માણસ
ગુમાવ્યો છે મેં !!
samay pan
bharapai na kari shakyo,
evo ek manas
gumavyo chhe me !!
Sad Shayari Gujarati
3 years ago
શીખવાડી દીધું છે દુનિયાએ મને
શીખવાડી દીધું છે
દુનિયાએ મને દરેક
દર્દમાં હસતા,
લે જોઈ લે જિંદગી હવે
મને તારી બીક નથી !!
shikhavadi didhu chhe
duniyae mane darek
dard ma hasata,
le joi le jindagi have
mane tari bik nathi !!
Sad Shayari Gujarati
3 years ago
કાગળોને એક રાખનારી ટાંકણી જ,
કાગળોને એક
રાખનારી ટાંકણી જ,
કાગળને ખૂંચતી હોય છે !!
kagalone ek
rakhanari tankani j,
kagal ne khunchati hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
