બદલે તો માણસો છે, સમય

બદલે તો માણસો છે,
સમય તો ખાલી એક
બહાનું છે !!

badale to manaso chhe,
samay to khali ek
bahanu chhe !!

Sad Shayari Gujarati

2 years ago

દર્દ આપણી ભૂલના કારણે જ

દર્દ આપણી
ભૂલના કારણે જ મળે છે,
બાકી સામેવાળાની શું ઔકાત
કે આપણને રડાવે !!

dard aapani
bhul na karane j male chhe,
baki samevalani shu aukat
ke aapan ne radave !!

Sad Shayari Gujarati

2 years ago

હા મળ્યું કારણ હવે મારી

હા મળ્યું કારણ
હવે મારી મૂંઝવણનું,
ના હતી આવડત મુઝમાં
ચહેરો બદલવાની !!

ha malyu karan
have mari munzavan nu,
na hati aavadat muz ma
chahero badalavani !!

Sad Shayari Gujarati

2 years ago

ચાલ મારી લાગણી પણ દાવ

ચાલ મારી લાગણી
પણ દાવ પર લગાડું,
હારવા જેવું હવે કંઈ જ
બાકી રહ્યું નથી !!

chal mari lagani
pan dav par lagadu,
harava jevu have kai j
baki rahyu nathi !!

Sad Shayari Gujarati

2 years ago

નથી આવડતું અમને અમારા દર્દનો

નથી આવડતું અમને
અમારા દર્દનો દેખાવ કરતા,
બસ ચુપચાપ એકલા રડીને
સુઈ જઈએ છીએ !!

nathi aavadatu amane
amara dard no dekhav karata,
bas chup chap ekala radine
sui jaie chhie !!

Sad Shayari Gujarati

2 years ago

પથ્થર જેવા પથ્થરમાં પણ ભેજ

પથ્થર જેવા પથ્થરમાં પણ
ભેજ લાગે છે આ વરસાદને લીધે,
તને ક્યારેય અસર નથી થતી
મારા આ અશ્રુઓની !!
😪😪😪😪😪😪😪😪

paththar jeva paththar ma pan
bhej lage chhe aa varasad ne lidhe,
tane kyarey asar nathi thati
mara aa asruoni !!
😪😪😪😪😪😪😪😪

Sad Shayari Gujarati

2 years ago

નથી મને ફરિયાદ કોઇથી બસ

નથી મને ફરિયાદ કોઇથી
બસ મારી જાતે રૂઠેલો છું,
બહુ જ ખુશ છું પણ સાચું કહું
તો અંદરથી બહુ તૂટેલો છું !!

nathi mane fariyad koithi
bas mari jate ruthelo chhu,
bahu j khush chhu pan sachhu kahu
to andar thi bahu tutelo chhu !!

Sad Shayari Gujarati

2 years ago

જિંદગીમાં પાછુ વળવું ફાવ્યું જ

જિંદગીમાં પાછુ
વળવું ફાવ્યું જ નહીં,
કારણ કે રસ્તામાં કોઈ
આપણું આવ્યું જ નહીં !!

jindagima pachhu
valavu favyu j nahi,
karan ke rastama koi
aapanu aavyu j nahi !!

Sad Shayari Gujarati

2 years ago

લોકો મને સમજતા જ નથી,

લોકો મને સમજતા જ નથી,
અને જે સમજે છે એ પણ મને
ખોટો જ સમજે છે !!

loko mane samajata j nathi,
ane je samaje chhe e pan mane
khoto j samaje chhe !!

Sad Shayari Gujarati

2 years ago

હું તો નવરો છું હવે,

હું તો નવરો છું હવે,
લોકો મને ઇગ્નોર કરે
તો વ્યાજબી છે !!

hu to navaro chhu have,
loko mane ignore kare
to vyajabi chhe !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.