સ્વપ્નને કહેજો પગરખાં વાપરે, અહીં
સ્વપ્નને કહેજો
પગરખાં વાપરે,
અહીં તો પાંપણોનો માર્ગ
પણ પથરાળો છે !!
svapn ne kahejo
pagarakha vapare,
ahi to pampanono marg
pan patharalo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કેટલી તકલીફ આપે છે આ
કેટલી
તકલીફ આપે છે
આ અધૂરા સંબંધો,
ના તો પોતે મરે છે
કે ના તો આપણને
મરવા દે છે !!
ketali
takalif aape chhe
aa adhura sambandho,
na to pote mare chhe
ke na to aapan ne
marava de chhe !!
Sad Shayari Gujarati
2 years ago
બહુ જ ભરોસો હતો તમારા
બહુ જ ભરોસો હતો
તમારા ઉપર,
"હતો" નો મતલબ તો
ખબર છે ને !!
bahu j bharoso hato
tamara upar,
"hato" no matalab to
khabar chhe ne !!
Sad Shayari Gujarati
2 years ago
દર્દ કોઈ દિવસ ઓછું નથી
દર્દ કોઈ દિવસ
ઓછું નથી થતું,
બસ એને સહેવાની
આદત પડી જાય છે !!
dard koi divas
ochhu nathi thatu,
bas ene sahevani
aadat padi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
જિંદગીમાં એટલા ખરાબ લોકો મળ્યા
જિંદગીમાં એટલા
ખરાબ લોકો મળ્યા છે,
કે હવે સારા લોકો પણ
ખરાબ લાગે છે મને !!
jindagima etala
kharab loko malya chhe,
ke have sara loko pan
kharab lage chhe mane !!
Sad Shayari Gujarati
2 years ago
બહુ જીવી લીધી જિંદગી, ચાલો
બહુ જીવી લીધી જિંદગી,
ચાલો હવે બતાવો
કે Exit ક્યાં છે !!
bahu jivi lidhi jindagi,
chalo have batavo
ke exit kya chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કોની પર કેટલો ભરોસો કરવો,
કોની પર કેટલો ભરોસો કરવો,
એની સમજ તો વિશ્વાસઘાત
થયા પછી જ આવે છે સાહેબ !!
koni par ketalo bharoso karavo,
eni samaj to vishvasaghat
thaya pachhi j aave chhe saheb !!
Sad Shayari Gujarati
2 years ago
ખાધો હશે દગો લોકોએ મોહબ્બતમાં,
ખાધો હશે દગો
લોકોએ મોહબ્બતમાં,
મેં તો દોસ્તીમાં રહીને જ
આ અનુભવ મેળવ્યો છે !!
khadho hashe dago
lokoe mohabbat ma,
me to dostima rahine j
aa anubhav melavyo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કોઈની અંદર વધારે ડૂબો તો
કોઈની અંદર વધારે
ડૂબો તો તૂટવું જ પડે,
વિશ્વાસ ના આવે તો
બિસ્કીટને પૂછી જુઓ !!
koini andar vadhare
dubo to tutavu j pade,
vishvas na aave to
biskit ne puchhi juo !!
Sad Shayari Gujarati
2 years ago
TEMPORARY લોકો માટે મેં, હંમેશા
TEMPORARY લોકો માટે મેં,
હંમેશા AVAILABLE રહેનારાને
ગુમાવી નાખ્યા !!
temporary loko mate me,
hammesha available rahenarane
gumavi nakhya !!
Sad Shayari Gujarati
2 years ago