Shala Rojmel
પથ્થર જેવા પથ્થરમાં પણ ભેજ

પથ્થર જેવા પથ્થરમાં પણ
ભેજ લાગે છે આ વરસાદને લીધે,
તને ક્યારેય અસર નથી થતી
મારા આ અશ્રુઓની !!
😪😪😪😪😪😪😪😪

paththar jeva paththar ma pan
bhej lage chhe aa varasad ne lidhe,
tane kyarey asar nathi thati
mara aa asruoni !!
😪😪😪😪😪😪😪😪

Sad Shayari Gujarati

3 years ago

નથી મને ફરિયાદ કોઇથી બસ

નથી મને ફરિયાદ કોઇથી
બસ મારી જાતે રૂઠેલો છું,
બહુ જ ખુશ છું પણ સાચું કહું
તો અંદરથી બહુ તૂટેલો છું !!

nathi mane fariyad koithi
bas mari jate ruthelo chhu,
bahu j khush chhu pan sachhu kahu
to andar thi bahu tutelo chhu !!

Sad Shayari Gujarati

3 years ago

જિંદગીમાં પાછુ વળવું ફાવ્યું જ

જિંદગીમાં પાછુ
વળવું ફાવ્યું જ નહીં,
કારણ કે રસ્તામાં કોઈ
આપણું આવ્યું જ નહીં !!

jindagima pachhu
valavu favyu j nahi,
karan ke rastama koi
aapanu aavyu j nahi !!

Sad Shayari Gujarati

3 years ago

લોકો મને સમજતા જ નથી,

લોકો મને સમજતા જ નથી,
અને જે સમજે છે એ પણ મને
ખોટો જ સમજે છે !!

loko mane samajata j nathi,
ane je samaje chhe e pan mane
khoto j samaje chhe !!

Sad Shayari Gujarati

3 years ago

હું તો નવરો છું હવે,

હું તો નવરો છું હવે,
લોકો મને ઇગ્નોર કરે
તો વ્યાજબી છે !!

hu to navaro chhu have,
loko mane ignore kare
to vyajabi chhe !!

Sad Shayari Gujarati

3 years ago

અહીં જોઈતું બધું જ મળે

અહીં જોઈતું
બધું જ મળે છે,
પણ મનગમતું
ગુમાવ્યા બાદ !!

ahi joitu
badhu j male chhe,
pan managamatu
gumavya bad !!

Sad Shayari Gujarati

3 years ago

લોકો જેટલા સારા દેખાય છે,

લોકો જેટલા
સારા દેખાય છે,
કાશ એટલા સારા
પણ હોત !!

loko jetala
sara dekhay chhe,
kash etala sara
pan hot !!

Sad Shayari Gujarati

3 years ago

હું તો એક સામાન્ય માણસ

હું તો એક
સામાન્ય માણસ છું,
અહીં તો બધા ખાસને શોધે છે !!

hu to ek
samany manas chhu,
ahi to badha khas ne shodhe chhe !!

Sad Shayari Gujarati

3 years ago

#miss તો આજે ઘણુબધું થાય

#miss તો
આજે ઘણુબધું થાય છે,
મારા હકનું આજે બીજાના
નામે બોલાય છે !!

#miss to
aaje ghanubadhu thay chhe,
mara hak nu aaje bijana
name bolay chhe !!

Sad Shayari Gujarati

3 years ago

બધાને આસાનીથી મળી જઈએ છીએ,

બધાને આસાનીથી
મળી જઈએ છીએ,
બસ એટલે જ લોકો
ફાલતું સમજે છે !!

badhane aasanithi
mali jaie chhie,
bas etale j loko
falatu samaje chhe !!

Sad Shayari Gujarati

3 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1950 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.