
આમ તો ઘણુંબધું ખોયું છે
આમ તો ઘણુંબધું
ખોયું છે મેં જિંદગીમાં પણ
હે ઠાકર હવે કંઈ આપ તો
હંમેશા માટે આપજે !!
aam to ghanumbadhu
khoyu chhe me jindagima pan
he thakar have kai aap to
hammesha mate aapaje !!
Sad Shayari Gujarati
1 year ago
લોહીના સંબંધ નારાજ થઇ જાય
લોહીના સંબંધ
નારાજ થઇ જાય તો
પછી મુલાકાત માત્ર અંતિમ
યાત્રામાં થતી હોય છે !!
lohina sambandh
naraj thai jay to
pachhi mulakat matra antim
yatrama thati hoy chhe !!
Sad Shayari Gujarati
1 year ago
સાચે જ બહુ ખરાબ રહ્યું
સાચે જ બહુ
ખરાબ રહ્યું આ વરસ,
કોઈએ પોતાનો રંગ બદલ્યો,
કોઈએ પસંદ બદલી તો કોઈએ
મને જ બદલી નાખ્યો !!
sache j bahu
kharab rahyu aa varas,
koie potano rang badalyo,
koie pasand badali to koie
mane j badali nakhyo !!
Sad Shayari Gujarati
1 year ago
કોઈ હસાવી ગયું તો કોઈ
કોઈ હસાવી ગયું
તો કોઈ રડાવી ગયું મને,
આવનારા વરસની તો ખબર નહીં
પણ વીતી ગયેલું વરસ ઘણુંબધું
શીખવાડી ગયું મને !!
koi hasavi gayu
to koi radavi gayu mane,
aavanara varasani to khabar nahi
pan viti gayelu varas ghanumbadhu
shikhavadi gayu mane !!
Sad Shayari Gujarati
1 year ago
ખોટું કરીને ખોટા બની જવું
ખોટું કરીને ખોટા
બની જવું ખુબ સરળ છે,
સાચા હોવા છતાં પોતાને સાચા
સાબિત કરવા બહુ મુશ્કેલ !!
khotu karine khota
bani javu khub saral chhe,
sacha hova chhata potane sacha
sabit karava bahu muskel !!
Sad Shayari Gujarati
1 year ago
હસીને વાત ટાળી દેવા વાળા
હસીને વાત
ટાળી દેવા વાળા લોકો,
પહેલા રોઈ રોઈને સમજી
ચુક્યા હોય છે !!
hasine vat
tali deva vala loko,
pahela roi roine samaji
chhukya hoy chhe !!
Sad Shayari Gujarati
1 year ago
અને જયારે પસંદગીની વસ્તુ જ
અને જયારે પસંદગીની
વસ્તુ જ ના મળે તો પછી ભલે
ગમે તે મળી જાય કોઈ ફરક
નથી પડતો સાહેબ !!
ane jayare pasandagini
vastu j na male to pachhi bhale
game te mali jay koi farak
nathi padato saheb !!
Sad Shayari Gujarati
1 year ago
બસ દુઃખ ત્યાંથી ના મળવું
બસ દુઃખ
ત્યાંથી ના મળવું જોઈએ,
જ્યાં ખુશીઓ લુટાવી હોય !!
bas dukh
tyanthi na malavu joie,
jya khushio lutavi hoy !!
Sad Shayari Gujarati
1 year ago
વૃક્ષોની જેમ જિંદગી વીતી રહી
વૃક્ષોની જેમ
જિંદગી વીતી રહી છે,
લોકો ફળો ખાય છે અને
પથ્થર પણ મારે છે !!
vrukshoni jem
jindagi viti rahi chhe,
loko falo khay chhe ane
paththar pan mare chhe !!
Sad Shayari Gujarati
1 year ago
હું ખરાબ છું, સારા તમે
હું ખરાબ છું,
સારા તમે કેટલા છો
એ મેં જોઈ લીધું !!
hu kharab chhu,
sara tame ketala chho
e me joi lidhu !!
Sad Shayari Gujarati
1 year ago