ખબર નહીં શું મળી ગયું
ખબર નહીં
શું મળી ગયું એને,
મને જીવતો દફન કરીને !!
khabar nahi
shu mali gayu ene,
mane jivato dafan karine !!
Sad Shayari Gujarati
2 years ago
કદર સમય વીત્યા પછી થાય
કદર સમય
વીત્યા પછી થાય તો,
એને કદર નહીં અફસોસ
કહેવાય સાહેબ !!
kadar samay
vitya pachhi thay to,
ene kadar nahi afasos
kahevay saheb !!
Sad Shayari Gujarati
2 years ago
એ તો મારે એકલાને સંબંધ
એ તો મારે એકલાને
સંબંધ રાખવો હતો,
બાકી બધાને તો બસ
ખાલી ચાખવો હતો !!
e to mare ekalane
sambandh rakhavo hato,
baki badhane to bas
khali chakhavo hato !!
Sad Shayari Gujarati
2 years ago
મજાક તો અમે પછી બન્યા,
મજાક તો
અમે પછી બન્યા,
પહેલા તો બધાએ પોતાના
બનાવ્યા હતા !!
majak to
ame pachhi banya,
pahela to badhae potana
banavya hata !!
Sad Shayari Gujarati
2 years ago
ચીનમાં ભલે કોરોના ચામાચીડિયાથી ફેલાયો
ચીનમાં ભલે કોરોના
ચામાચીડિયાથી ફેલાયો હોય,
પણ ભારતમાં તો ગધેડાઓથી
જ ફેલાયો છે !!
china ma bhale corona
chamachidiyathi felayo hoy,
pan bharat ma to gadhedaothi
j felayo chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ઉદાસ નથી હું, જિંદગી રીપેર
ઉદાસ નથી હું,
જિંદગી રીપેર કરું છું
બસ એટલે શાંત છું !!
udas nathi hu,
jindagi riper karu chhu
bas etale shant chhu !!
Sad Shayari Gujarati
2 years ago
સમય કરી ગયો એવી મજાક,
સમય કરી ગયો એવી મજાક,
જિંદગી પણ કહે આમાં
મારો શું વાંક !!
samay kari gayo evi majak,
jindagi pan kahe aama
maro shu vank !!
Sad Shayari Gujarati
2 years ago
ત્યાંથી નીકળી જવું જ ઠીક
ત્યાંથી નીકળી
જવું જ ઠીક લાગ્યું મને,
જયારે પોતાને સાબિત કરવા
કસમ ખાવી પડી !!
tyanthi nikali
javu j thik lagyu mane,
jayare potane sabit karava
kasam khavi padi !!
Sad Shayari Gujarati
2 years ago
એ આવ્યા જયારે એમને મારી
એ આવ્યા જયારે
એમને મારી જરૂર હતી,
અને ગયા જ્યારે મારે
એમની જરૂર હતી !!
e aavy jayare
emane mari jarur hati,
ane gaya jyare mare
emani jarur hati !!
Sad Shayari Gujarati
2 years ago
Image ગમે એટલી સારી બનાવવાનો
Image ગમે એટલી સારી
બનાવવાનો પ્રયત્ન કરો,
પણ અમુક લોકોનો જન્મ આપણી
બદનામી કરવા જ થયો છે !!
image game etali sari
banavavano prayatn karo,
pan amuk lokono janm aapani
badanami karava j thayo chhe !!
Sad Shayari Gujarati
2 years ago