ઉદાસ નથી હું, જિંદગી રીપેર
ઉદાસ નથી હું,
જિંદગી રીપેર કરું છું
બસ એટલે શાંત છું !!
udas nathi hu,
jindagi riper karu chhu
bas etale shant chhu !!
Sad Shayari Gujarati
3 years ago
સમય કરી ગયો એવી મજાક,
સમય કરી ગયો એવી મજાક,
જિંદગી પણ કહે આમાં
મારો શું વાંક !!
samay kari gayo evi majak,
jindagi pan kahe aama
maro shu vank !!
Sad Shayari Gujarati
3 years ago
ત્યાંથી નીકળી જવું જ ઠીક
ત્યાંથી નીકળી
જવું જ ઠીક લાગ્યું મને,
જયારે પોતાને સાબિત કરવા
કસમ ખાવી પડી !!
tyanthi nikali
javu j thik lagyu mane,
jayare potane sabit karava
kasam khavi padi !!
Sad Shayari Gujarati
3 years ago
એ આવ્યા જયારે એમને મારી
એ આવ્યા જયારે
એમને મારી જરૂર હતી,
અને ગયા જ્યારે મારે
એમની જરૂર હતી !!
e aavy jayare
emane mari jarur hati,
ane gaya jyare mare
emani jarur hati !!
Sad Shayari Gujarati
3 years ago
Image ગમે એટલી સારી બનાવવાનો
Image ગમે એટલી સારી
બનાવવાનો પ્રયત્ન કરો,
પણ અમુક લોકોનો જન્મ આપણી
બદનામી કરવા જ થયો છે !!
image game etali sari
banavavano prayatn karo,
pan amuk lokono janm aapani
badanami karava j thayo chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કાયમ ચહેરા પર સ્મિત રાખતા
કાયમ ચહેરા પર સ્મિત રાખતા
વ્યક્તિને પણ ઘણા દર્દ હોય છે,
બસ ફર્ક એટલો છે કે તેમના માટે
જિંદગીનો અર્થ અલગ હોય છે !!
kayam chahera par smit rakhata
vyaktine pan ghana dard hoy chhe,
bas fark etalo chhe ke temana mate
jindagino arth alag hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તમે માત્ર ખામીઓ શોધો છો,
તમે માત્ર
ખામીઓ શોધો છો,
ખાસિયત ક્યાંથી દેખાય ?
tame matr
khamio shodho chho,
khasiyat kyanthi dekhay?
Sad Shayari Gujarati
3 years ago
વાત ના કરવી હોય છતાં
વાત ના કરવી હોય
છતાં કરવી પડતી હોય,
ત્યારે Reply માં Hmm
અને OK જ આવે !!
vat na karavi hoy
chhata karavi padati hoy,
tyare reply ma hmm
ane ok j aave !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક મેસેજ એવા પણ હોય
અમુક મેસેજ
એવા પણ હોય છે,
જે ટાઈપ તો થાય છે
પણ સેન્ડ નથી થતા !!
amuk message
eva pan hoy chhe,
je type to thay chhe
pan send nathi thata !!
Sad Shayari Gujarati
3 years ago
બધું ખોટું હોઈ શકે, એકલતામાં
બધું ખોટું હોઈ શકે,
એકલતામાં નીકળેલા
આંસુ ક્યારેય નહીં !!
badhu khotu hoi shake,
ekalatama nikalela
aansu kyarey nahi !!
Sad Shayari Gujarati
3 years ago
