એકલા હતા અને એકલા જ
એકલા હતા
અને એકલા જ રહીશું,
હવે કોઈની ઉમ્મીદ નથી
અને જરૂર પણ નથી !!
ekala hata
ane ekala j rahishu,
have koini ummid nathi
ane jarur pan nathi !!
Sad Shayari Gujarati
3 years ago
સીરીયસ વાત કરો તો લોકો
સીરીયસ વાત કરો તો
લોકો મજાક બનાવી દે છે,
અને મજાક કરો તો મોઢા
ચઢાવી લે છે !!
serius vat karo to
loko majak banavi de chhe,
ane majak karo to modha
chadhavi le chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જે દિલના બહુ સારા હોય
જે દિલના
બહુ સારા હોય છે,
કિસ્મત એમની જ
ખરાબ હોય છે !!
je dil na
bahu sara hoy chhe,
kismat emani j
kharab hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
તબીબ પાસેથી હું નીકળ્યો દિલની
તબીબ પાસેથી હું
નીકળ્યો દિલની દવા લઈને,
જગત સામે જ ઉભું હતું
દર્દો નવા લઈને !!
tabib pasethi hu
nikalyo dil ni dava laine,
jagat same j ubhu hatu
dardo nava laine !!
Sad Shayari Gujarati
3 years ago
હું પાનખર નથી, વીતેલી વસંત
હું પાનખર નથી,
વીતેલી વસંત છું !!
hu panakhar nathi,
viteli vasant chhu !!
Sad Shayari Gujarati
3 years ago
આમ તો હસતા હસતા જીવનની
આમ તો હસતા હસતા
જીવનની બધી બાજી મારી ગયો,
બસ દગો દીધો જ્યારે ખાસ દોસ્તએ
ત્યારે હું હારી ગયો !!
aam to hasata hasata
jivan ni badhi baji mari gayo,
bas dago didho jyare khas dost e
tyare hu hari gayo !!
Sad Shayari Gujarati
3 years ago
આમાં ક્યાંથી સમજાય તને મારી
આમાં ક્યાંથી
સમજાય તને મારી વ્યથા,
હું મૌન રહીને રડું અને
તું શબ્દોમાં દુઃખ શોધે !!
aama kyanthi
samajay tane mari vyatha,
hu maun rahine radu ane
tu shabdoma dukh shodhe !!
Sad Shayari Gujarati
3 years ago
દુરથી તો લોકો તીર જ
દુરથી તો લોકો
તીર જ મારી શકે,
પીઠમાં ખંજર તો નજીકના
જ મારે છે સાહેબ !!
dur thi to loko
tir j mari shake,
pith ma khanjar to najik na
j mare chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
આ દુનિયામાં અજાણ્યા રહેવું જ
આ દુનિયામાં
અજાણ્યા રહેવું જ સારું છે,
લોકો બહુ તકલીફ આપે છે
પોતાના બનાવીને !!
aa duniyama
ajanya rahevu j saru chhe,
loko bahu takalif aape chhe
potana banavine !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીએ મજાક બનાવી રાખી છે,
જિંદગીએ
મજાક બનાવી રાખી છે,
અને લોકો કહે છે
આટલા Serious કેમ છો !!
jindagie
majak banavi rakhi chhe,
ane loko kahe chhe
aatala serious kem chho !!
Sad Shayari Gujarati
3 years ago
