અરીસામાં મુખ અને આ સંસારમાં
અરીસામાં મુખ અને
આ સંસારમાં સુખ હોતું નથી,
બસ ખાલી દેખાય છે !!
arisama mukh ane
aa sansar ma sukh hotu nathi,
bas khali dekhay chhe !!
Sad Shayari Gujarati
11 months ago
તારાથી કોઈ શિકાયત નથી મને,
તારાથી કોઈ
શિકાયત નથી મને,
હું તો મારા ઘરવાળાઓને
પણ નથી ગમતો !!
tarathi koi
shikayat nathi mane,
hu to mara gharavalaone
pan nathi gamato !!
Sad Shayari Gujarati
11 months ago
ક્યારેક એકલામાં એમ જ રોવું
ક્યારેક એકલામાં
એમ જ રોવું પણ પડે છે,
આખા દિવસના ખોટા હાસ્યને
રાત્રે ધોવું પણ પડે છે !!
kyarek ekala ma
em j rovu pan pade chhe,
aakha divasana khota hasyane
ratre dhovu pan pade chhe !!
Sad Shayari Gujarati
11 months ago
દુઃખ બધાને બદલી નાખે છે,
દુઃખ બધાને બદલી નાખે છે,
કોઈક શાંત થઇ જાય છે તો
કોઈક ખૌફનાક !!
dukh badhane badali nakhe chhe,
koik shant thai jay chhe to
koik khaufanak !!
Sad Shayari Gujarati
1 year ago
ઘમંડ હતો મને કે આ
ઘમંડ હતો મને કે આ
બહારના લોકો શું બગાડી લેવાના,
પણ અંદરના લોકો વિશે તો મેં
ક્યારેય વિચાર્યું જ ના હતું !!
ghamand hato mane ke
baharana loko shun bagadi levana,
pan andaran loko vishe to me
kyarey vicharyu j na hatu !!
Sad Shayari Gujarati
1 year ago
એ રીતે તૂટી ગયો છું
એ રીતે તૂટી ગયો છું હું કે
આ જિંદગીથી વધારે તો હવે
મોત સારું લાગવા માંડ્યું છે !!
e rite tuti gayo chhu hu ke
aa jindagithi vadhare to have
mot saru lagava mandyu chhe !!
Sad Shayari Gujarati
1 year ago
હું હતો જ નહીં એની
હું હતો જ નહીં
એની કોઈ વાર્તામાં,
કારણ વગર મારું પાત્ર
ભજવતો રહ્યો !!
hu hato j nahi
eni koi vartama,
karan vagar maru patra
bhajavato rahyo !!
Sad Shayari Gujarati
1 year ago
ક્યારેક જરૂર પડે તો યાદ
ક્યારેક જરૂર
પડે તો યાદ કરી લેજે,
મેં વાત કરવાનું બંધ કર્યું છે,
સાથ દેવાનું નહીં !!
kyarek jarur
pade to yaad kari leje,
me vat karavanu bandh karyu chhe,
sath devanu nahi !!
Sad Shayari Gujarati
1 year ago
કાલ સુધી જેને મારી ફિકર
કાલ સુધી જેને
મારી ફિકર થતી હતી,
આજે એને મારી જરૂર પણ નથી !!
kal sudhi jene
mari fikar thati hati,
aaje ene mari jarur pan nathi !!
Sad Shayari Gujarati
1 year ago
કોશિશ તો બહુ કરી અમે
કોશિશ તો બહુ કરી
અમે કે આ બાજી બગડે નહીં,
પણ જેની પાસે સહકારની આશા હતી
એ સલાહ દઈને છૂટી ગયા !!
koshish to bahu kari
ame ke baji bagade nahi,
pan jeni pase sahakarani aasha hati
e salah daine chhuti gaya !!
Sad Shayari Gujarati
1 year ago