એક સમય આવે છે જયારે
એક સમય આવે છે
જયારે આપણને જિંદગીમાં
બીજું કંઈ પસંદ નથી આવતું
આપણે પોતે પણ નહીં !!
ek samay aave chhe
jayare aapanane jindagima
biju kai pasand nathi aavatu
aapane pote pan nahi !!
Sad Shayari Gujarati
1 year ago
પરિવારમાં રહેલો તણાવ કોઈપણ વ્યક્તિને
પરિવારમાં રહેલો તણાવ
કોઈપણ વ્યક્તિને અંદર સુધી
ખોખલો કરી નાખે છે !!
parivarama rahelo tanav
koipan vyaktine andar sudhi
khokhalo kari nakhe chhe !!
Sad Shayari Gujarati
1 year ago
તમારા મુશ્કેલ સમયમાં લોકોનું તમારા
તમારા મુશ્કેલ સમયમાં
લોકોનું તમારા પ્રત્યેનું વર્તન
તમને એ લોકો વિશે ઘણુબધું
સમજાવી દેતું હોય છે !!
tamara mushkel samayama
lokonu tamara pratyenu vartan
tamane e loko vishe ghanubadhu
samajavi detu hoy chhe !!
Sad Shayari Gujarati
1 year ago
બહુ તકલીફ થાય છે જયારે
બહુ તકલીફ થાય છે
જયારે તમારી મોટામાં મોટી
કોશિશને નજરઅંદાજ કરીને
નાનામાં નાની ભૂલ પર આંગળી
ઉઠાવવામાં આવે છે !!
bahu takalif thay chhe
jayare tamari motama moti
koshishane najaraandaj karine
nanama nani bhul par aangali
uthavavama aave chhe !!
Sad Shayari Gujarati
1 year ago
જમાનો એ વળાંક પર આવી
જમાનો એ વળાંક પર આવી ગયો છે
કે તમે કોઈની દિલથી મદદ કરવા ઈચ્છો ને
એ જ વ્યક્તિ પીઠ પાછળ ઘા કરે છે !!
jamano e valank par aavi gayo chhe
ke tame koini dilathi madad karava ichchho ne
e j vyakti pith pachhal gha kare chhe !!
Sad Shayari Gujarati
1 year ago
સમય અને પરિસ્થિતિએ કંઇક એવો
સમય અને પરિસ્થિતિએ
કંઇક એવો બનાવી દીધો છે મને
કે ચહેરા પર મુસ્કાન આવતી જ નથી
પછી ભલે એ હોળી હોય કે દિવાળી હોય !!
samay ane paristhitie
kaik evo banavi didho chhe mane
ke chahera par muskan aavati j nathi
pachhi bhale e holi hoy ke divali hoy !!
Sad Shayari Gujarati
1 year ago
સમય ખરાબ હોય તો કરેલી
સમય ખરાબ હોય
તો કરેલી મજાક પણ એક
ભૂલ બની જાય છે !!
samay kharab hoy
to kareli majak pan ek
bhul bani jay chhe !!
Sad Shayari Gujarati
1 year ago
જવાબદારીની સલાહ મને ના દેશો,
જવાબદારીની
સલાહ મને ના દેશો,
મેં ભરી જવાનીમાં મારી બધી
ઈચ્છાઓને ફૂંકી નાખી છે !!
javabadarini
salah mane na desho,
me bhari javanima mari badhi
ichchhaone funki nakhi chhe !!
Sad Shayari Gujarati
1 year ago
ભીડ એટલી છે કે મેદાન
ભીડ એટલી છે કે
મેદાન પણ નાનું પડી જાય
અને એકલો એટલો છું કે હું ખુદ
પણ મારી સાથે નથી !!
bhid etali chhe ke
medan pan nanu padi jay
ane ekalo etalo chhu ke hu khud
pan mari sathe nathi !!
Sad Shayari Gujarati
1 year ago
અંગત સાથેનું મનદુઃખ કમરના દુખાવા
અંગત સાથેનું મનદુઃખ
કમરના દુખાવા જેવું હોય છે,
એક્સ-રેમાં પણ ના આવે અને
નિરાંતે બેસવા પણ ના દે !!
angat sathenu manadukh
kamarana dukhava jevu hoy chhe,
x-ray ma pan na aave ane
nirante besav pan na de !!
Sad Shayari Gujarati
1 year ago