
જે લોકો જીવનમાં નડે છે,
જે લોકો
જીવનમાં નડે છે,
આદત એમની જ પડે છે !!
je loko
jivanam nade chhe,
adat emani j pade chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આ દુનિયાની કડવી વાસ્તવિકતા, સારી
આ દુનિયાની
કડવી વાસ્તવિકતા,
સારી છોકરીઓને ખરાબ
છોકરા જ ગમે !!
a duniyani
kadavi vastavikat,
sari chhokarione kharab
chhokar j game !!
Sad Shayari Gujarati
2 years ago
લાઈનમાં હતા એ રહી ગયા
લાઈનમાં હતા એ રહી
ગયા ને લાગવગીયા ફાવી ગયા,
ચણ હતી ચકલાની ને કાગડા
બધું ચાવી ગયા !!
lainam hat e rahi
gay ne lagavagiy favi gay,
chan hati chakalani ne kagad
badhu chavi gay !!
Sad Shayari Gujarati
2 years ago
અમુક લોકોએ એમના બે કોડીના
અમુક લોકોએ એમના
બે કોડીના અહમ માટે,
મને ખોઈ દીધો !!
amuk lokoe eman
be kodin aham mate,
mane khoi didho !!
Sad Shayari Gujarati
2 years ago
કહેવા માટે તો છેલ્લા સવા
કહેવા માટે તો છેલ્લા સવા
મહિનાથી કોઈ રોડ પર નથી આવ્યું,
પરંતુ હકીકતમાં જોવા જઈએ તો
ઘણા લોકો રોડ પર આવી ગયા છે !!
kahev mate to chhell sav
mahinathi koi rod par nathi avyu,
parantu hakikatam jov jaie to
ghan loko rod par avi gay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
બે બુંદોનો ભાર ક્યારેક એટલો
બે બુંદોનો ભાર
ક્યારેક એટલો વધી જાય,
કે આંખોની પાપણ ઉંચી
ન પણ થાય !!
be bundono bhar
kyarek etalo vadhi jay,
ke ankhoni papan unchi
n pan thay !!
Sad Shayari Gujarati
2 years ago
હું શાંત અને ચુપ છું,
હું શાંત અને ચુપ છું,
પણ એનો મતલબ એ નથી
કે હું આંધળો છું !!
hu shant ane chhup chhu,
pan eno matalab e nathi
ke hu andhalo chhu !!
Sad Shayari Gujarati
2 years ago
નથી કરવી ફરિયાદ કોઈને હવે
નથી કરવી
ફરિયાદ કોઈને હવે મારે,
દુનિયા આખી બસ
સ્વાર્થી જ છે !!
nathi karavi
fariyad koine have mare,
duniy akhi bas
svarthi j chhe !!
Sad Shayari Gujarati
2 years ago
કેમ ઉકેલું આ જિંદગીના અઘરા
કેમ ઉકેલું આ
જિંદગીના અઘરા સવાલોને,
હજી કંઈ ભણ્યો પણ નથી ને
પરીક્ષા આવી ગઈ !!
kem ukelu
jindagin aghar savalone,
haji kai bhanyo pan nathi ne
pariksh avi gai !!
Sad Shayari Gujarati
2 years ago
જે માણસ બીજા માટે Lucky
જે માણસ
બીજા માટે Lucky હોય છે,
ખબર નહીં કેમ પણ પોતાના
માટે Unlucky હોય છે !!
je manas
bij mate lucky hoy chhe,
khabar nahi kem pan potan
mate unlucky hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago