એટલી નૈતિક હિંમત ક્યાં છે
એટલી નૈતિક હિંમત
ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે,
મોટાભાગે માનવ મિત્ર
બનીને લુંટે છે !!
etali naitik himmat
ky chhe ke shatru bani barabad kare,
motabhage manav mitr
banine lunte chhe !!
Sad Shayari Gujarati
3 years ago
જિંદગીએ એક વાત તો શીખવી
જિંદગીએ એક
વાત તો શીખવી દીધી,
આપણે કોઈ માટે હંમેશા ખાસ
નથી રહેતા !!
jindagie ek
vat to shikhavi didhi,
apane koi mate hammesh khas
nathi rahet !!
Sad Shayari Gujarati
3 years ago
આ ગમ પણ ગમે છે
આ ગમ પણ ગમે છે હવે,
એ બહાને લોકો ખબર
અંતર તો પૂછે છે હવે !!
a gam pan game chhe have,
e bahane loko khabar
antar to puchhe chhe have !!
Sad Shayari Gujarati
3 years ago
બધા વફાદાર જ હોય છે
બધા વફાદાર
જ હોય છે સાહેબ,
બસ સમયની સાથે ગદ્દાર
થઇ જાય છે !!
badh vafadar
j hoy chhe saheb,
bas samayani sathe gaddar
thai jay chhe !!
Sad Shayari Gujarati
3 years ago
કોઈ ઓળખી ના શક્યા મને,
કોઈ ઓળખી ના શક્યા મને,
અમુક આંધળા હતા અને
અમુક અંધારામાં !!
koi olakhi na shaky mane,
amuk andhal hat ane
amuk andharam !!
Sad Shayari Gujarati
3 years ago
કદાચ એમનું મન જ નથી,
કદાચ એમનું મન જ નથી,
બાકી નામ સર્ચ કરો અને ના મળીએ
એવા પણ નથી અમે !!
kadach emanu man j nathi,
baki nam sarch karo ane na malie
ev pan nathi ame !!
Sad Shayari Gujarati
3 years ago
બહુ અજીબ હોય છે આ
બહુ અજીબ હોય છે
આ શહેરોની રોશની દોસ્ત,
અજવાળું હોય તો પણ ચહેરા
ઓળખવા મુશ્કેલ છે !!
bahu ajib hoy chhe
shaheroni roshani dost,
ajavalu hoy to pan chaher
olakhav muskel chhe !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક યાદો અને અમુક લોકોને,
અમુક યાદો
અને અમુક લોકોને,
ભૂલી જવા એ જ ઠીક હોય છે !!
amuk yado
ane amuk lokone,
bhuli jav e j thik hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આજે મને સમજાઈ ગયું, પ્રાણી
આજે મને સમજાઈ ગયું,
પ્રાણી સંગ્રહાલયમાં પશુઓને
કેવું લાગતું હોય છે !!
aje mane samajai gayu,
prani sangrahalayam pashuone
kevu lagatu hoy chhe !!
Sad Shayari Gujarati
3 years ago
આખે આખું વર્ષ જવા છતાં,
આખે
આખું વર્ષ જવા છતાં,
અમુક તારીખ ભુલાતી નથી !!
akhe
akhu varsh jav chat,
amuk tarikh bhulati nathi !!
Sad Shayari Gujarati
3 years ago
