Teen Patti Master Download
રોજ થાય છે શોકસભા મારી

રોજ થાય છે
શોકસભા મારી અંદર,
હું ઈચ્છાઓનું બેસણું
રોજ રાખું છું.

roj thay chhe
shokasabha mari andar,
hu ichchhaonu besanu
roj rakhu chhu.

Sad Shayari Gujarati

2 years ago

કરતો હશે ઈશ્વર પણ આજે

કરતો હશે ઈશ્વર
પણ આજે ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી
કોઈ નથી કરતુ ફરી-યાદ.

karato hashe ishvar
pan aaje fariyad,
matalab nikali gaya pachhi
koi nathi karatu fari-yad.

Sad Shayari Gujarati

2 years ago

માણસને માણસ નહીં મદારી થવું

માણસને માણસ નહીં
મદારી થવું છે સાહેબ,
પોતાની આંગળી પર
બીજાને નચાવવા છે !!

manas ne manas nahi
madari thavu chhe saheb,
potani aangali par
bijane nachavava chhe !!

Sad Shayari Gujarati

2 years ago

ક્યારેક ક્યારેક ખુદના ઘરમાં પણ,

ક્યારેક ક્યારેક
ખુદના ઘરમાં પણ,
માણસનો દમ ઘુંટાવા
લાગે છે !!

kyarek kyarek
khud na ghar ma pan,
manas no dam ghuntava
lage chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જે સંબંધો માટે તમે જીવ

જે સંબંધો માટે
તમે જીવ આપતા હો,
એ સંબંધો જ તમારો
જીવ લેતા હોય છે !!

je sambandho mate
tame jiv aapata ho,
e sambandho j tamaro
jiv leta hoy chhe !!

Sad Shayari Gujarati

2 years ago

આ તો મતલબી દુનિયા છે

આ તો મતલબી
દુનિયા છે સાહેબ,
અહીં લોકો મારા મોઢે મારા
અને તમારા મોઢે
તમારા છે !!

aa to matalabi
duniya chhe saheb,
ahi loko mara modhe mara
ane tamara modhe
tamara chhe !!

Sad Shayari Gujarati

2 years ago

અમુક લોકો આપણી જીંદગીમાં, આપણને

અમુક લોકો
આપણી જીંદગીમાં,
આપણને દુખી કરવા
માટે જ આવે છે !!

amuk loko
aapani jindagima,
aapan ne dukhi karava
mate j aave chhe !!

Sad Shayari Gujarati

2 years ago

મતલબની વાત બધા સમજે છે,

મતલબની
વાત બધા સમજે છે,
પણ વાતનો મતલબ કોઈ
નથી સમજતું !!

matalabani
vat badh samaje chhe,
pan vatano matalab koi
nathi samajatu !!

Sad Shayari Gujarati

2 years ago

એટલી નૈતિક હિંમત ક્યાં છે

એટલી નૈતિક હિંમત
ક્યાં છે કે શત્રુ બની બરબાદ કરે,
મોટાભાગે માનવ મિત્ર
બનીને લુંટે છે !!

etali naitik himmat
ky chhe ke shatru bani barabad kare,
motabhage manav mitr
banine lunte chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જિંદગીએ એક વાત તો શીખવી

જિંદગીએ એક
વાત તો શીખવી દીધી,
આપણે કોઈ માટે હંમેશા ખાસ
નથી રહેતા !!

jindagie ek
vat to shikhavi didhi,
apane koi mate hammesh khas
nathi rahet !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.