Teen Patti Master Download
કેવી છે આ દુનિયાની રીત,

કેવી છે
આ દુનિયાની રીત,
જે નથી જોઈતા
એની જ છે ભીડ !!

kevi chhe
duniyani rit,
je nathi joita
eni j chhe bhid !!

Sad Shayari Gujarati

2 years ago

હે ભગવાન રસ્તા થોડા આસાન

હે ભગવાન રસ્તા
થોડા આસાન કરી દેજે,
સાથ દેવાવાળા મારા દોસ્ત
હવે છૂટવા લાગ્યા છે !!

he bhagavan rasta
thoda aasan kari deje,
sath devavala mara dost
have chhutava lagya chhe !!

Sad Shayari Gujarati

2 years ago

હોય ઘણા લોકો પથ્થર દિલ

હોય ઘણા લોકો
પથ્થર દિલ સાહેબ,
જેની પાસે ગમે તેટલા રડી લો
કંઈ ફરક ના પડે !!

hoy ghana loko
paththar dil saheb,
jeni pase game tetala radi lo
kai farak na pade !!

Sad Shayari Gujarati

2 years ago

એને ચોમાસું બોવ ગમે છે

એને ચોમાસું
બોવ ગમે છે સાહેબ,
એટલે જ મને રડાવ્યા કરે છે
એ બારે માસ !!
😢😢😢😢😢😢😢

ene chomasu
bov game chhe saheb,
etale j mane radavya kare chhe
e bare mas !!
😢😢😢😢😢😢😢

Sad Shayari Gujarati

2 years ago

એકલા રહેતા શીખો સાહેબ, એક

એકલા રહેતા શીખો સાહેબ,
એક દિવસ એવો આવશે ત્યારે
બધા સાથ છોડી દેશે !!

ekala raheta shikho saheb,
ek divas evo aavashe tyare
badha sath chhodi deshe !!

Sad Shayari Gujarati

2 years ago

જિંદગીનો સ્વાદ કંઇક એવો થઇ

જિંદગીનો સ્વાદ
કંઇક એવો થઇ ગયો છે,
કે પ્રોબ્લેમ વગરનો દિવસ મીઠા
વગરના શાક જેવો લાગે છે !!

jindagino svad
kaik evo thai gayo chhe,
ke problem vagar no divas mitha
vagar na shak jevo lage chhe !!

Sad Shayari Gujarati

2 years ago

જિંદગીને બહુ નજીકથી જોઈ છે

જિંદગીને બહુ
નજીકથી જોઈ છે મેં,
ખાલી વાતો સિવાય
કોઈ કોઈનું નથી !!

jindagine bahu
najik thi joi chhe me,
khali vato sivay
koi koinu nathi !!

Sad Shayari Gujarati

2 years ago

શીખવાડી ના શકી જિંદગીમાં કોઈ

શીખવાડી ના શકી
જિંદગીમાં કોઈ કિતાબો મને,
થોડા ચહેરા જોયા અને ઘણા
પાઠ ભણી લીધા મેં !!

shikhavadi na shaki
jindagima koi kitabo mane,
thoda chahera joya ane ghana
path bhani lidha me !!

Sad Shayari Gujarati

2 years ago

મારા શહેરમાં ઈશ્વરોની કોઈ કમી

મારા શહેરમાં ઈશ્વરોની
કોઈ કમી નથી સાહેબ,
તકલીફ તો માણસ
ગોતવામાં થાય છે !!

mara shaher ma ishvaroni
koi kami nathi saheb,
takalif to manas
gotavama thay chhe !!

Sad Shayari Gujarati

2 years ago

કોઈ બીજી રીત હોય તો

કોઈ બીજી રીત હોય
તો બતાવો જીવવાની,
ખાલી શ્વાસ લઇ લઈને
તો થાકી ગયા હવે !!

koi biji rit hoy
to batavo jivavani,
khali shvas lai laine
to thaki gaya have !!

Sad Shayari Gujarati

2 years ago

search

About

Sad Shayari Gujarati

We have 1945 + Sad Shayari Gujarati with image. You can browse our sad status gujarati collection and can enjoy latest sad quotes gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share sad quotes in gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.