
બાજી આ જિંદગીની હારી ગયા
બાજી આ જિંદગીની હારી ગયા
એનો સહજેય અફસોસ નથી સાહેબ,
જેને ભરોસાના એક્કા સમજ્યા હતા એ જ
જોકર નીકળ્યા બસ એનું દુઃખ છે !!
baji aa jindagini hari gaya
eno sahajey afasos nathi saheb,
jene bharosan ekka samajya hata e j
joker nikalya bas enu dukh chhe !!
Sad Shayari Gujarati
4 months ago
તમે ગમે તેટલી લાગણીઓ વરસાવી
તમે ગમે તેટલી
લાગણીઓ વરસાવી લેજો,
રેઇનકોટ પહેરેલા લોકો ક્યારેય
નહીં ભીંજાય સાહેબ !!
tame game tetali
laganio varasavi lejo,
raincoat paherela loko kyarey
nahi bhinjay saheb !!
Sad Shayari Gujarati
4 months ago
બહુ સારા હોવા છતાં તમે
બહુ સારા હોવા છતાં તમે
બધા માટે સારા નથી બની શકતા,
ક્યાંક તમને ખરાબ બનાવી દેવામાં આવે છે તો
ક્યારેક ખરાબ સાબિત કરી દેવામાં આવે છે !!
bahu sara hova chhata tame
badha mate sara nathi bani shakata,
kyank tamane kharab banavi devam aave chhe to
kyarek kharab sabit kari devam aave chhe !!
Sad Shayari Gujarati
4 months ago
ડૂબી ગયાનો મને કોઈ અફસોસ
ડૂબી ગયાનો મને
કોઈ અફસોસ નથી સાહેબ,
બસ દુઃખ એ વાતનું છે કે મને
એ માણસે ડુબાડ્યો જેને હું
બચાવી રહ્યો હતો !!
dubi gayano mane
koi afasos nathi saheb,
bas dukh e vatanu chhe ke mane
e manase dubadyo jene hu
bachavi rahyo hato !!
Sad Shayari Gujarati
4 months ago
એ એક વ્યક્તિ ખુશીની દરેક
એ એક વ્યક્તિ ખુશીની
દરેક ક્ષણોમાં યાદ આવીને,
મને ઉદાસ કરી જાય છે !!
e ek vyakti khushini
darek kshanoma yaad aavine,
mane udas kari jay chhe !!
Sad Shayari Gujarati
4 months ago
જે લોકો પરથી આપણું મન
જે લોકો પરથી
આપણું મન જ ઉઠી જાય,
એ લોકો વિશે પછી કોઈ
ફરિયાદ ક્યાં રહે છે !!
je loko parathi
aapanu man j uthi jay,
e loko vishe pachhi koi
fariyad kya rahe chhe !!
Sad Shayari Gujarati
4 months ago
બહુ સારી રીતે જાણું છું
બહુ સારી રીતે
જાણું છું હું મારી બદનસીબીને,
હું જો કોઈને એકવાર મારા કહી દઉં
તો પછી એ મારા નથી રહતા !!
bahu sari rite
janu chhu hu mari badanasibine,
hu jo koine ekavar mara kahi dau
to pachhi e mara nathi rahata !!
Sad Shayari Gujarati
4 months ago
મને લાગે છે માણસને પોતાની
મને લાગે છે માણસને પોતાની
ઔકાતની સાચી ખબર ત્યારે પડે છે,
જયારે એને ત્યાંથી ઠોકર વાગે છે જ્યાં એ
સૌથી વધારે ભરોસો કરતો હોય છે !!
mane lage chhe manasane potani
aukatani sachi khabar tyare pade chhe,
jayare ene tyanthi thokar vage chhe jya e
sauthi vadhare bharoso karato hoy chhe !!
Sad Shayari Gujarati
4 months ago
એ લોકોને સમજાવવાનો કોઈ જ
એ લોકોને સમજાવવાનો
કોઈ જ ફાયદો નથી સાહેબ જે
પોતાના ઈગો, જીદ અને એટીટ્યુડ માટે
એ લોકોને ખોઈ દેવા તૈયાર હોય છે જે સાચે જ
એમની પરવાહ કરતા હોય છે !!
e lokone samajavavano
koi j fayado nathi saheb je
potana ego, jid ane attitude mate
e lokone khoi deva taiyar hoy chhe je sache j
emani paravah karata hoy chhe !!
Sad Shayari Gujarati
4 months ago
મોટાભાગે એ દીવા જ આપણા
મોટાભાગે એ દીવા જ
આપણા હાથ જલાવી દેતા હોય છે,
જેને આપણે તોફાની પવનથી બચાવવાની
કોશિશ કરી રહ્યા હોઈએ છીએ !!
motabhage e diva j
aapana hath jalavi deta hoy chhe,
jene apane tofani pavanathi bachavavani
koshish kari rahya hoie chhie !!
Sad Shayari Gujarati
4 months ago