માતાપિતા જ જાણે છે કે
માતાપિતા જ જાણે છે કે
રહી તો રહ્યા છે દીકરાના ઘરમાં
પણ એવી રીતે નહીં જે રીતે દીકરા
રહેતા હતા એમના ઘરમાં !!
matapita j jane chhe ke
rahi to rahya chhe dikarana gharama
pan evi rite nahi je rite dikara
raheta hata emana gharama !!
Sad Shayari Gujarati
2 years ago
હવે બીક એકલા રહેવાથી નહીં,
હવે બીક
એકલા રહેવાથી નહીં,
પણ ખોટા લોકો સાથે રહેવાથી
અને ખોટી લાગણીથી લાગે છે !!
have bik
ekala rahevathi nahi,
pan khota loko sathe rahevathi
ane khoti laganithi lage chhe !!
Sad Shayari Gujarati
2 years ago
આજકાલ પૈસાનું મહત્વ છે, સારા
આજકાલ
પૈસાનું મહત્વ છે,
સારા વ્યક્તિનું કોઈ
મહત્વ નથી !!
ajakal
paisanu mahatv chhe,
sara vyaktinu koi
mahatv nathi !!
Sad Shayari Gujarati
2 years ago
પાડવા વાળા જો પોતાના જ
પાડવા વાળા
જો પોતાના જ હોય તો
ઉભા થતા વાર લાગે છે !!
padava vala
jo potana j hoy to
ubha thata var lage chhe !!
Sad Shayari Gujarati
2 years ago
તમે ધારી લો છો એમાં
તમે ધારી લો છો
એમાં કોઈ જ વાંધો નથી
પણ તમે ધાર્યું છે એ જ સાચું છે
એવું માની લો ત્યાં વાંધો છે !!
tame dhari lo chho
ema koi j vandho nathi
pan tame dharyu chhe e j sachhu chhe
evu mani lo tya vandho chhe !!
Sad Shayari Gujarati
2 years ago
તકલીફ તો ત્યારે થાય જયારે
તકલીફ તો ત્યારે થાય
જયારે તમારું કોઈ ખાસ વ્યક્તિ
કોઈ બીજાની વાતોમાં આવીને
તમારાથી દુર થઇ જાય !!
takalif to tyare thay
jayare tamaru koi khas vyakti
koi bijani vatoma aavine
tamarathi dur thai jay !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક આપણી જિંદગીમાં એવી
ક્યારેક ક્યારેક આપણી
જિંદગીમાં એવી પરિસ્થિતિ
આવી જતી હોય છે કે કોઈ
વાત કરે કે ના કરે કોઈ
ફર્ક નથી પડતો !!
kyarek kyarek apani
jindagima evi paristhiti
aavi jati hoy chhe ke koi
vat kare ke na kare koi
fark nathi padato !!
Sad Shayari Gujarati
2 years ago
ધીમે ધીમે સમજાઈ રહ્યું છે
ધીમે ધીમે
સમજાઈ રહ્યું છે કે
પપ્પા કેમ એમ કહેતા કે
પોતાના સિવાય બાકી બધા
મતલબી હોય છે !!
dhime dhime
samajai rahyu chhe ke
pappa kem em kaheta ke
potana sivay baki badha
matalabi hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
સંજોગો મજબુર કરી દે છે
સંજોગો મજબુર
કરી દે છે માણસને,
બાકી દરેક ના નો અર્થ
ના નથી હોતો !!
sanjogo majabur
kari de chhe manasane,
baki darek na no arth
na nathi hoto !!
Sad Shayari Gujarati
2 years ago
અંતે મને સમજાઈ ગયું કે
અંતે મને
સમજાઈ ગયું કે
કોઈ માટે ગમે તે કરી લો,
છેવટે એકલા જ રહેવાનું છે !!
ante mane
samajai gayu ke
koi mate game te kari lo,
chhevate ekala j rahevanu chhe !!
Sad Shayari Gujarati
2 years ago
