કાશ કોઈ મારું પણ હોત,
કાશ કોઈ
મારું પણ હોત,
કોઈ મતલબ વગર !!
kash koi
maru pan hot,
koi matalab vagar !!
Sad Shayari Gujarati
3 years ago
તું એક જ છે જે
તું એક જ છે
જે મને સમજી શકે છે,
મારો આ વિશ્વાસ પણ સાવ
ખોટો જ નીકળ્યો !!
tu ek j chhe
je mane samaji shake chhe,
maro aa vishvas pan sav
khoto j nikalyo !!
Sad Shayari Gujarati
3 years ago
જવાબદારી દેખાતી નથી પણ ભાર
જવાબદારી દેખાતી
નથી પણ ભાર બહુ હોય છે,
પાયાના પત્થરને પોતાની ઈચ્છાઓ
પૂરી કરવાનો કોઈ હક નથી !!
javabadari dekhati
nathi pan bhar bahu hoy chhe,
payana pattharane potani ichchhao
puri karavano koi hak nathi !!
Sad Shayari Gujarati
3 years ago
કારણ તો ખબર નથી પણ
કારણ તો ખબર નથી
પણ મન દરેક સમયે ઉદાસ
દિલ પરેશાન અને દિમાગ
ખરાબ રહે છે મારું !!
karan to khabar nathi
pan man darek samaye udas
dil pareshan ane dimag
kharab rahe chhe maru !!
Sad Shayari Gujarati
3 years ago
સમય જતા લોકો બદલાઈ જાય
સમય જતા લોકો
બદલાઈ જાય છે એ વાત
જેના પર વીતી હોય એ જ
સમજી શકે છે !!
samay jata loko
badalai jay chhe e vat
jena par viti hoy e j
samaji shake chhe !!
Sad Shayari Gujarati
3 years ago
દેશ કંઈક એવા તબક્કે છે
દેશ કંઈક એવા તબક્કે છે
જ્યાં હીરો ગુટખા ખાવાનું કહે છે
અને ક્રિકેટર્સ જુગાર રમવાનું !!
desh kaik eva tabakke chhe
jya hero gutakha khavanu kahe chhe
ane cricketers jugar ramavanu !!
Sad Shayari Gujarati
3 years ago
બધા માટે અમે છીએ, બસ
બધા માટે અમે છીએ,
બસ અમારા માટે કોઈ નથી !!
badha mate ame chhie,
bas amara mate koi nathi !!
Sad Shayari Gujarati
3 years ago
ઘણી મજાક માત્ર મજાક નથી
ઘણી મજાક
માત્ર મજાક નથી હોતી,
પરંતુ બહુ ચતુરાઈથી કહેલું
સત્ય હોય છે સાહેબ !!
ghani majak
matra majak nathi hoti,
parantu bahu chaturaithi kahelu
satya hoy chhe saheb !!
Sad Shayari Gujarati
3 years ago
અમુક લોકો બધા માટે હાજર
અમુક લોકો બધા
માટે હાજર રહ્યા હોય પણ
જયારે એને જરૂર હોય ત્યારે
કોઈ ના હોય !!
amuk loko badha
mate hajar rahya hoy pan
jayare ene jarur hoy tyare
koi na hoy !!
Sad Shayari Gujarati
3 years ago
તકલીફ તો સહન કરવા વાળાને
તકલીફ તો સહન
કરવા વાળાને પડે છે,
છોડીને જતા રહેવા વાળાને
શું ફરક પડે સાહેબ !!
takalif to sahan
karava valane pade chhe,
chhodine jat raheva valane
shun farak pade saheb !!
Sad Shayari Gujarati
3 years ago
