જયારે દુઃખ સહેવાનું ખુદ છે
જયારે દુઃખ
સહેવાનું ખુદ છે તો
પછી બીજાને બતાવીને ખોટો
તમાશો શું કરવો !!
jayare dukh
sahevanu khud chhe to
pachhi bijane batavine khoto
tamasho shun karavo !!
Sad Shayari Gujarati
2 years ago
બીજું કશું તો ક્યાં હતું
બીજું કશું તો
ક્યાં હતું વેચવા માટે,
બસ આંખોના સપનાઓને
વેચ્યા છે અમે !!
biju kashun to
kya hatu vechava mate,
bas ankhon sapanaone
vechya chhe ame !!
Sad Shayari Gujarati
2 years ago
માફ ભલે બધાને કરી દીધા
માફ ભલે
બધાને કરી દીધા છે,
પણ ભૂલ્યા અમે કશું નથી !!
maf bhale
badhane kari didha chhe,
pan bhuly ame kashun nathi !!
Sad Shayari Gujarati
2 years ago
લોકો માત્ર દિલાસો આપે છે,
લોકો માત્ર
દિલાસો આપે છે,
તકલીફ નથી સમજતા !!
loko matra
dilaso ape chhe,
takalif nathi samajata !!
Sad Shayari Gujarati
2 years ago
માણસ ત્યારે નથી તુટતો જયારે
માણસ ત્યારે નથી
તુટતો જયારે હારી જાય છે,
ત્યારે તૂટી જાય છે જયારે એ
એકલો પડી જાય છે !!
manas tyare nathi
tutato jayare hari jay chhe,
tyare tuti jay chhe jayare e
ekalo padi jay chhe !!
Sad Shayari Gujarati
2 years ago
દરેક વ્યક્તિ પોતાની નકલી દુનિયામાં
દરેક વ્યક્તિ
પોતાની નકલી દુનિયામાં
ખોવાયેલી હોય છે !!
darek vyakti
potani nakali duniyama
khovayeli hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ક્યારેક થાકીને માણસ એ બની
ક્યારેક થાકીને
માણસ એ બની જાય છે,
જેવા હોવાનો દુનિયા એના પર
આરોપ લગાવતી હોય છે !!
kyarek thakine
manas e bani jay chhe,
jeva hovano duniya ena par
aarop lagavati hoy chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ખરાબ બનવાનો મારો કોઈ ઈરાદો
ખરાબ બનવાનો
મારો કોઈ ઈરાદો નથી
પણ એટલું હું જરૂર કહીશ કે
જીવનમાં સારા બનીને બહુ
તકલીફ પડી છે મને !!
kharab banavano
maro koi irado nathi
pan etalu hu jarur kahish ke
jivanam sar banine bahu
takalif padi chhe mane !!
Sad Shayari Gujarati
2 years ago
કારણ વગર કોઈ મૌન નથી
કારણ વગર
કોઈ મૌન નથી હોતું,
અમુક દુઃખ જ એવા હોય છે
કે અવાજ છીનવી લે છે !!
karan vagar
koi maun nathi hotu,
amuk dukh j eva hoy chhe
ke avaj chhinavi le chhe !!
Sad Shayari Gujarati
2 years ago
ખિસ્સું ખાલી હોય ત્યારે ના
ખિસ્સું ખાલી હોય
ત્યારે ના દોસ્તી ટકે છે
કે ના મોહબ્બત !!
khissu khali hoy
tyare na dosti take chhe
ke na mohabbat !!
Sad Shayari Gujarati
2 years ago
